Book Title: Agamoddharak Pravachan Shreni 001 to 054
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Anand Hem Granthmala

View full book text
Previous | Next

Page 526
________________ પ્રવચન ૫૪ મું ૫૦૩ ઉખેડવાને તાકાતાર થાય નહીં. આઠ કર્મીને રાકવાની તાકાત અહીં છે. નારકી-દેવલેાકમાં આઠ કર્મ રોકવા જાય તેા દુ:ખ સુખને વાંધા આવે, તે ત્યાં ભેગવવું રજીસ્ટર છે. સવર કરવાની તાકાત કઈં ગતિમાં ? દેવલે કની અપેક્ષાએ સંવર કેણુ કરી શકે ? જેએ નવા હલા બંધ કરે, આર્ભાદિક બધા કરમના બંધના કારણેા છે. તે ખધ કરતાં સુખ તૂટી જાય છે. ત્યાં સવર માની શકાશે નહીં. મનુષ્યને સંવરકરણ એ સ્વાધીન ચીજ છે. તે માટે દેવતા નારકી સ્વાધીન નથી, તિય ચ તેા સ્વાધીન છે જ નહીં, એકલી મળવાની સ્થિતિએ નારકીએ છે, ત્યાં શાંતિ હાય કયાંથી ? મળવાની સ્થિતિમાં ન્યાય કે સ્વાધીનતા કયાંથી લાવવી ? જ્યાં વગર ગુન્હ, વગર હિંસામે, વગર કાયદે મારવું ને જૂડવું ત્યાં સ્વાધીનતાની વાત શી ? દેવલેાકમાં પણ પરાધીનતા. ત્યાંના વહેવારમાં એવા ગુચાએલા કે–જેમ નેાકરીનું બંધન કરી અભ્યાસ કરવાવાળા, સરકાર લશ્કરી તાલીમ આપે, અમારે કામ હોય ત્યારે લશ્કરમાં જોડાવું એ સરત જોડે. એ ભલે ગુલામ નથી પણ પહેલેથી શરત એવી જ છે. દેવલેાકમાં ગએલા ખરા ગુલામ નથી પણ સ્નેહમાં એવા જોડાએલા કે એક દેવતા કે એક દેવી કાળ કરે ત્યારે મહાસતાપ પામે છે. એ દેવતાની ગતિ એ સ્નેહની સાંકળે એવી જોડાએલી છે, જેમાં સવર કરવા પામે નહીં. નારકીમાં પણ સ ંવર કરવા પામે નહીં, તેને કર્મીના ખી, કનું મૂળ ખાળવાની દશા :કયાંથી આવે ? મનુષ્ય મગજના સ્વાધીન છે. નારકી-દેવતા તિર્યંચા કટેવવાળાં પરાધીન છે, સ્વાધીન નથી, સંતે ઉછેરેલ સાપ પણ ડંખ મારે : સંતને ઘેર ઉછેરેલા સાપ તે પણ ફૂંફ઼ાડા મારે અને કરડે, કારણ-મગજ જાતને આધીન છે. ર્માળના મૂવિત: સર્વઃ, મિસૌ ન મયંઃ ? તેમ નારકીઓને અંગે જે ક્રોધની ધમધમાટ તે વગર વિચારે પણ ક્રોધ કરે. ક્રોધ માટે વિચાર કરવા ન પડે, એટલા માટે ભાંગા લેતા જોષોવયુવત્તાઃ બહુવચનના ભાંગેા લીધા. એકવચનને ભાંગે ન લીધે, સર્વે ક્રોધે યુક્ત તે હોય જ. એક સચેાગી, દ્વિસયાગી ભાંગા પડ્યા પણ ક્રોધ વગરના તેા નહીં જ. વગર કારણે પણ ક્રોધ ચાલુ જ. ચાલુ જિંદગીના ક્રોધના સ્વભાવવાલા એ બિચારા સવરને

Loading...

Page Navigation
1 ... 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536