________________
૫૧૦
સાગર-સમાધાન
સમાધાન–શાસ્રકારે મન વચન કાયાથી જેમ પાપને કરવું અને કરાવવું એ બંનેને નિષેધ કરે છે, તેવી જ રીતે પાપની અનુમેદનાના પણ નિષેધ જ કરે છે અને અનુમાના શાસ્ત્રકારો ત્રણ પ્રકારે જણાવે છે.
જે કાઈપણ જીવ આપણા પ્રમ`ગમાં આવેલે હાય, અને તે જે કાંઈ પાપ કરે (જો કે તે પાપ કરવાનું આપણે કહ્યું ન હાય છતાં ) તેના નિષેધ ન કરીએ તા આપણને અનુમેાદના નામના દોષ લાગે, (આજ કારણથી ઉપદેશકની પાસે આવેલા અગર તેના પ્રસગમાં આવેલા જે જે મનુષ્યા હાય તેને તેને તે ઉપદેશક મહાત્માએ સ પાપાને સર્વથા ત્યાગ કરવાનો ઉપદેશ જ કરવા જોઇએ અને આજ કારણથી શાસ્ત્રકારે સર્વ પાપાનાં સથા પરિહાર રૂપી સર્વાંવિતિને ઉપદેશ આપ્યા સિવાયના દેશવિરતિ આદિને ઉપદેશ આપવામાં આવે તે ગૃહસ્થપણામાં રહેલા દેશિવરતિવાળાએ કરેલા પાપાની અનુમેદનાનાંનું પાપ ઉપદેશકને લાગે એમ સ્પષ્ટપણે કહેલું છે.
So
જો કે સર્વ પાપાના ત્યાગ અને તેના ફળનું સ્વરૂપ જેણે યથાસ્થિત જાણ્યું છે, અને સર્વ પાપાની વિરતિરૂપ સવિત આદરવાને કે દેશથી પાપાના વિરામ કરવા તે રૂપ દેશિવરતિ આદવાને પણ અશક્ત હાઈ દેશવિરતિ કે સમ્યક્ત્વ આદર્યું હોય, તેવા શ્રાવકેાને તે ઉપદેશકે શ્રાવકની ચેગ્યતા અનુસારે માર્ગાનુસારી, સમ્યકત્વ, દેશવિરતિ કે સર્વવિરતિપણાના યથારુચિ ઉપદેશ ક્રમે કે ઉત્ક્રમે આપી શકે છે; અને તેથી જ તેવા જીવાને ઉદ્દેશીને પચાશક, ધર્મબિંદુ, શ્રાવકધર્મ પ્રકરણ, શ્રાદ્ધવિધિ કે ધસ‘ગ્રહ વિગેરે ગ્રંથા રચવામાં આવેલા, પણ તે સાથેામાં એ વાત તે સ્પષ્ટ જ કરવામાં આવી છે કે સર્વ પાપની નિવૃત્તિરૂપ યતિધમને લેવા માટે અશક્ય હોય તેવાને જ દેશવિરતિનું ગ્રહણ હેાય છે; તથા દેશથી પાપની નિવૃત્તિરૂપ દેશવિરતિ ગ્રહણ હોય છે; તથા દેશથી પાપની નિવૃત્તિરૂપ દેશવિરતિ ગ્રહણ કરવાને અસમર્થ મનુષ્યોને જ એકલુ સમ્યકત્વનું ગ્રહણ વિગેરે હાય છે, તેમ સ્પષ્ટ કરે છે.
આ બધી વસ્તુસ્થિતિ જોનારા મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે પેાતાના ઘરમાં સાથે રહેનારા કુટુંબીજને તે શુ પણ સામાન્ય સબંધવાળા કે લાગવગવાળા જવા તે પણ તેએ જે પાપ કરે તેમનાથી રાકવા માટે પ્રયત્ન ન કરાય તે તે પાપ નહિ કરનારા મનુષ્યને પણ અનિષેધ નામની અનુમતિ લાગી પાપ લાગે છે.