________________
સાગર-સમાધાન
૫૧૧
આજ કારણથી દરેક સમ્યક્ત્વવાળા મનુષ્ય મા કાપીત કોવિ થાનિ એટલે જગતને કેાઈપણ જીવ પાપનાં કાર્યાં ન કરે; એવી ભાવના તથા તેવી ઉદ્ઘાષા સતત પ્રવૃત્ત રાખે છે. આવી અનિષેધ અનુમેાદનાની માર્ક ખીજી પ્રશંસા નામની અનુમેના શાસ્ત્રકાર જણાવે છે. પાપ કરવામાં સાગરિત થનારા જેમ સ્પષ્ટપણે પાપના ભાગી હોય છે, તેમ પાપ કરતી વખતે પાપમાં મદદગાર નહી બનનારા પણ મનુષ્ય પાપનું કાર્ય થઈ રહ્યા પછી પણ ફળ ભાગ કે વચન દ્વારાએ પણ તે કાર્યને વખાણે તે તે વખાણનાર મનુષ્યને તે થએલા પાપકાની પ્રશંસા નામની અનુમાદના ગણવામાં આવે છે.
આવી જાતની અનુમેહના લેકેમાં પ્રસિદ્ધ હેાવાથી ઘણાં મનુષ્યા યથાવસ્થિત વસ્તુના મેધને અભાવે પૂર્વે જણાવેલી અનિષેધ અનુમેદનાને કે આગળ જણાવીશુ તેવી સહવાસ અનુમેાદનાને, અનુમેાદના રૂપે ખેલતા નથી અને ગણતા નથી પણ માત્ર આ પ્રશસ્રા અનુમેદનાને અનુમાદના રૂપે ગણે છે. આ પ્રશંસા અનુમેદનાના નિષેધ માટે જ ચાગબિંદુકાર ભગવાન હરિભદ્રસૂરિજીએ માતાપિતા આદિનું મરણુ થયા છતાં પણ તેમનાં વસ્ત્ર આભૂષણના ઉપભાગના નિષેધ કરેલા અને તેમના વસ્ત્ર .આભૂષણના ઉપભાગ કરનારને મરણના ફળને ઉપભાગ કરનાર ગણી માતાપિતા આદિના મરણની અનુમેદનાવાળા ગણેલા છે અને તેથી જ તેજ શાસ્ત્રમાં તે માતાપિતાદિના વસ્ત્ર, આભૂષણને તીર્થ ક્ષેત્રાદિમાં ખર્ચી નાખવાનું જણાવેલું છે.
આ સહવાસ નામની અનુમેદનાથી લાગતા પાપની નિવૃત્તિ માટે જ તીર્થંકર ગણધર આદિ મહાપુરુષાને પણ ગૃહસ્થાશ્રમને ત્યાગ કરી સાધુતા ગ્રહણ કરવાની વિશેષ જરૂર હૈાય છે. આ વસ્તુ સમજનારા મનુષ્ય જેટલી અવિરત રહે તેટલું વધારે વધારે કર્મ બંધાય એવું શાસ્ત્રાક્ત યથાસ્થિત કથન સ્હેજે માની શકશે. આ ત્રીજી સહેવાસ અનુમેદનાના ભેદને સમજનારા મનુષ્ય પેાતાના કુટુંબીજનમાંથી કેઈએ પણ કરેલા પાપની અનુમાદનાના દોષોના ભાગીદાર કુટુંબના સમગ્રજન અને છે એમ સ્પષ્ટ સમજી શકશે. (આવાજ કારણથી ગૃહસ્થાશ્રમમાં રહીને ઉત્તમમાં ઉત્તમ ગૃહસ્થલાયક ધ કરણી કરવાવાળા પણ પાપને અગે માત્ર ખાળે ડૂચા મારે છે પણ મેટા દરવાજા ખુલ્લાં રાખે છે. અને આ કારણથી દેશવિરતિના ઉત્કૃષ્ટ સ્થાન કરતાં પણ પ્રમત્તસયતના જઘન્ય સ્થાનમાં અસખ્યગુણ નિર્જરા જે