________________
૫૦૬
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી સુખ તરફ લાગણી, તે જ તુચ્છતા. હીરા અને કાચના ઢગલામાંથી કાચ ઉપાડે તો નસીબ જ ખોખરૂં કહીએ, તે આત્મીય અને પુદગલ સ્વભાવ બનેને જાણીએ છીએ. અહીંના ધરમથી જે દેવતાની ગતિના સુખ તે પાપ-કરમ બંધાવશે. દુર્ગતિ વગરનું સુખ આપનાર ધર્મની હયાતી છતાં દુર્ગતિવાળા સુખમાં સંડોવાય તે તમને તુરછ નહીં તે બીજું શું કહેવું? દેવ ગુરુ કે ધર્મ, દાન, શીલ, તપ કે ભાવ તેની સેવા કે આરાધનામાં કયારે જશે? ભવાંતર ઉપર વિચાર કરશે ત્યારે. સંયોગના ભવિષ્યના સુખને સમજાતું નથી, આત્માના સ્વાભાવિક સુખને વિચારતે નથી તે યુદ્ધ છે. તેથી ત્યાગ તપ ભાવનાની વાત આવી ત્યાં બીજી ગતિમાં તે ધરમ કરે કેવી રીતે? ધર્મનું સાધન તેજ કરે કે જે તુચ્છતા અને ગંભીરતા સમજે.
શ્રી આગદ્ધારક ૫૪ પ્રવચન શ્રેણરૂપ ૧લ વિભાગ સંપૂર્ણ |
--
-
સંપાદકના સંપાદન.
૧. ઉદ્યતન સુરિકૃત પ્રાકૃત કુવલયમાલા મહાકથાને ગૂર્જરાનુવાદ ૨. હરિભદ્ર સૂરિકૃત સમરાઈઐ-કહા પ્રાકૃતિને ૩. સાધુ-સાધ્વીયોગ્ય ક્રિયાને સાથે પરિશિષ્ટો સાથે ૪. શ્રી હેમચંદ્રાચાર્ય કૃત પિત્ત યોગશાસ્ત્ર સવિવરણ ગૂર્જરાનુવાદ
મૂળ કે સાથે. ૫. ચઉપન્ન મહાપુરિસ ચરિયું પ્રાકૃત શીલાંકાચાર્યફતને ગૂર્જાનુવાદ ૧. આગમ દ્ધારક પ્રવચન શ્રેણી રૂપ ૧લે વિભાગ, મહેસાણાના ચતુર્માસના
૫૪ પ્રવચને. ૭. પઉમ ચરિયે પ્રાકૃત વિમલસરિકૃત( જૈન મહામાયણ) અતિ પ્રાચીન
કૃતિને ગૂર્જરનુવાદ ૧ થી ૮. ૧૨ નંબરના પુસ્તકો સ્ટોકમાં નથી. ૧૮-૧૧ ગણતરીના બાકી છે.