________________
૫૦૪
આગદ્ધારક પ્રવચન શ્રેણી વિચારે કે સંવર પામે કયાંથી? તેમ દેવતામાં લોભ વગરને એકે ભાંગે નહીં. ત્યાં સંગમદેવને મેરૂ પર્વતની ચૂલા પર કાઢી મેલ્ય. સત્તા વિગેરેને લેભ છે. દેતતાની અંદર લેભે એવી સંજ્ઞા ઉભી કરી છે કે જેને લીધે સમજી શકાશે, કે ઇદ્રોને આત્મરક્ષકે, કપાળે, સૈનિકે શા માટે? ચમરેન્દ્ર આવ્યું ત્યારે આત્મરક્ષકોને ત્રાસ કર્યો. વેદિકા સુધી ગમે તે સાંભળે છે. બાકી લુચ્ચાઈઓ પણ છે, ચેરીઓ છે, ત્યાં ઇદ્રો પણ નિર્ભય નથી. ઈન માથું ધુણાવ્યું, મુગટ પડ્યો. તે લઈ દેવતા સભા વચ્ચેથી નાસી ગયો. કઈ દિશાએ રાજાને દૂધપૂરીમાં વાંધો આવતો નથી, છતાં લડાઈઓ કરે છે. તે દેવતામાં લેભ, નારકીમાં કોલ સજજડ, મનુષ્યમાં એક ન હોય પણ બધા કષાયે થોડા છેડા હોય મનુષ્ય જાતિસ્વભાવમાં જાય તો પણ કષાયનો કબજો ધરાવી શકે, તેથી મનુષ્ય સંવરને લાયક ગણેલા છે. પ્રતિજ્ઞા કોણ કરી શકે ? સ્વાધીન હેય તે. દાળ ખાવાની જરૂર પડી, વિષ્ણવે કહ્યું “બાધા મારી માવડી, દાળ પરથી ઉતરી શાક પર જા.” દરકાર હોય તે જ પ્રતિજ્ઞા પાળી શકે.
સંવર વગર નિર્જરા અશક્ય :
- મનુષ્યપણામાં ચીજ-વસ્તુની દરકાર ન હોવાથી ત્યાગની પ્રતિજ્ઞા કરી શકે. સંવર ન બને ત્યાં સુધી નિર્જરા ન બને. સંવર નિરા બે અહીં બને છે. દેવતાદિકમાં એ બે બનતા નથી. તેથી મનુષ્ય ભવમાં જ મોક્ષ છે. દુઃખ-સુખને અને અહીં રજિસ્ટર નથી. પહેલાંના લેણ અહીં વસૂલ થાય છે. સંવર-નિર્જરા બે કરવાની તાકાત હોય ત્યાં મેક્ષ મેળવી શકાય. દેવતાદિક ત્રણ ગતિ જુનું દેવું વાળે નહિં, નવું દેવું કાતું નથી, મનુષ્ય ગતિમાં બન્ને થઈ શકે છે. આ વાત શાસ્ત્રીય રીતિએ કહી. અબજો જાનવર તમે દેખ્યા છે. કોઈ જગાએ સંવરની કે નિર્જરાની નિશાની દેખી? તમારે જ્યાં પ્રત્યક્ષ પ્રમાણ છે, જ્યાં સંવરની કે નિર્જરાની નિશાની દેખાતી નથી. મનુષ્ય પણામાં જ