________________
પ્રવચન પ૩ મુ
૪૯૭
બુધ્ધિ ધરમ સાધ્યા વગર રહે નહીં, બહાર દૃષ્ટિ ગઈ તે વખતે ધરમ આવી જાય. ગણધર મહારાજાએ ખાર અંગ ને ચૌદ પૂર્વ રચતાં પ્રથમ સૂત્ર આ મૂકયું કે ‘તું ક્યાંથી આવ્યા, કયાં જવાનું છે” તે વિચારે ! એ વિચાર આવે તેને શાસ્ત્રકારે સ`જ્ઞી ગણે છે. ગણધરોએ આ વસ્તુ ક્રેટલી જરૂરી ગણી ? જેની એ ખાકારમાંથી બહાર દૃષ્ટિ જાય, તેને જ ગંભીર બુધ્ધિવાળા કહેવા, બહાર ન ગઈ તે તુચ્છ બુધ્ધિવાળા ગણવા. ધ કરે શ માટે ? પરસેવા ઉતારી પૈસા ભેળા ર્યાં, માલ ખાઈ શરીર તૈયાર કર્યું. મહામહેનતે ધન-શરીર વગેરેના સોગ મેળવ્યા, હવે પૈસે ખરચી નાખેા, શરીર તપસ્યા કરીને પુંકાવી દ્યો ! આ શા માટે ? કહેા બે ભીતની અપેક્ષાએ વિચારીએ તે ખરચા તે નકામુ છે. ધર્મને આમુષ્મિક, પારત્રિક અનુષ્ઠાન-પરલેક વિધિ કહેવાય છે. દાન કેને કામતું ? પરસેવાથી પેદા કરેલા પૈસાને પાણી માફ્ક ખરચવા તે કાને થાય ? શરીર ગળી જાય તે સારું થયું તે કયારે ગણું ? જે સંજોગે! મહેનત કરી મેળવ્યા હતા તે પાપના કારણે। જાણી છોડી દીધા, ત એ ભીતની વચ્ચેના વિચાર કરીએ તે મૂર્ખાઈ, અહાર દૃષ્ટિ જાય તેા સફળ છે. જે જગા પર દાન, શીલ, તપ, ભાવ કર્યાં, તેના ફળ વિચારીએ, શાલિભદ્રના જીવ અજ્ઞાન હતા, પણ કલ્યાણ થશે એટલું આકેરૂં પડયું હતું. અભિનવ શેઠે મહાવીરપ્રભુને પારણું કરાવ્યું છતાં ધર્મ ન કહ્યો. આ દૃષ્ટિએ ગંભીર-અક્ષુદ્ર કાને કહેવા તે વિચારીશું તે આપે।આપ માલમ પડશે કે, એ ભીંત વચ્ચે દૃષ્ટિ ડાય તે ધરમ સાધી શકતા નથી. કારણ—ધર્મના ફળે આત્મિક ગણીએ છીએ. પૌદ્ગલિક ગણીએ તે પણ આ ભવની બહાર. પર ભવે આવા રીતે મને ફાયદો થશે, આગળ મારા આત્માને આટલે ફ્રાયદો થશે તેમ ગણી ધરમ કરે, બીજાના ઉપગારની બુધ્ધિ નથી તેને પેાતાના ઉપગારની બુધ્ધિ નથી. અનંતા પુદ્ગલ પરાવર્તો સુધી આપણે કેમ રખડ્યા ! દુઃખીએ-પાપી ઉપર કર્ણા નજર ન કરી. ચીકણાં પાપ કરમ બાંધી દાનાદિક કરતા હોય તેમાં ડરેણું મારવું કે દયા કરવી ? યા કઈ જગા પર ? યા દુઃખીની કે સુખીની ? રત્નાકરમાં બેઠેલાને ઉલટી થાય તેમાં ભૂલ આત્માની છે, વગર ગુન્હે માથા કાપનારની દયા કેવી રીતે થાય તે વિચારી જોશે
મહાવીરમહારાજને સગમ દેવતાએ એક રાત્રિમાં વીશ ઉપસ કર્યાં. છ છ મહિના સુધી આહારપાણીની શુધ્ધિ બગાડી નાખી, છેવટે
૩૨