________________
પ્રવચન ૫૪ મું
૪૯૯ ઉપાદાનથી જે ચીજ ઉત્પન્ન થઈ હોય, તેના નાશ વખતે-ઉપાદાન કારણ વખતે જુદા પડે છે, માટી હોય તે જ ઘડો થાય છે. ઘડાનું ઉપાદાન કારણ–પરિણામી કારણ, તેને બીજા સમવાયી કારણ કહે છે, નૈયાયિક-વૈશેષિક તેને સમવાયીકારણ માને છે. ઘડાનું ઉપાદાન કારણ માટી છે. સમવાયી કારણ માની શકાય તેવું નથી. તેઓએ સમવાય સંબંધ કલિપત માનેલો છે. સમવાય નામની કોઈ ચીજ નથી, દ્રવ્ય–ગુણ-કર્મ વિગેરે માફક સમવાય કોઈ ચીજ નથી. અનંતા સંબંધ માનવી પડે તે કરતાં એક સમવાય માન સારો. આથી સમવાય એક કલિપત પદાર્થ મા. માની લેવો પડ્યો, તે સમવાયમાં ગયા છે. સમવાય સંબંધ કલ્પિત તો તે સંબંધથી રહેનાર કપિત છે. આપણે સમવાય સંબંધ માનતા નથી. તે માનવાથી નુકશાન કેટલું તે તપાસો. એક લુગડામાંથી એક તાંતણે કે કૂમ કાઢયું, તેમાં આખું કપડું નાશ પામ્યું. હવે દેખાય છે કપડું તે ઈશ્વરે કર્યું તેમ માન્યું. સમવાયી કારણ ઉભું કરી કાર્યને નાશ મા પણ કાર્ય તો દેખાય છે. ઘડાને કાંકરી તમે મારી, કોણે કોણે કર્યો? તોકે ઈશ્વરે કાંણો કર્યો, તેથી લોકવ્યવહારથી વિરૂદ્ધ જવું પડે છે. લોકોમાં કપડામાં સુતર, તેઓને સુતરમાં કપડું માનવું પડે છે. સુતરમાં કપડું ઉત્પન્ન થયું માટે ખરી વાત એ છે કે, નથી એકલા સુતરમાં કપડું, નથી કપડામાં સુતર. સુતર માત્ર પરિણમ્યું છે. જેટલા પ્રમાણમાં સુતર કાઢી લીધું, તેટલું સુતર ઓછું થયું, કામળીઓમાંથી ઉન કાઢી એની ડસી બનાવે છે, નથી લેકવ્યવહારનું ભાન, નથી કલ્પિતનું ભાન, જે આમ પદાર્થના નિરૂપણમાં ઈશ્વરને બેસાડી દે તે શ્રાધમાં ઈશ્વર દેશે. તમે પણ એ જ લઈ બેઠા છો, તમારા આત્મામાં જેનને સંસ્કાર નથી. તને મેટો કેણે કર્યો? ઈશ્વરે. તમે જેનપણું કઈ રીતે જણાવે છે. ક્રિયાએ જૈન છે પણ વચને અને માન્યતાએ તમે જૈન નથી, ખરાબ થયું તે ઈશ્વરને ગમ્યું તે ખરૂ, કાળા કરમ કરનાર ઈશ્વર કેમ? જે દુઃખ તમને છાતી વિંધી નાખે છે, તે તેને ગમ્યું? નાના, મોટા, બાયડી, છોકરા, બધા ભગવાને આમ કર્યું. નિરંજન નિરાકાર જ્યોતિ સ્વરૂપ ભગવાનને માનનારા તમે શું બોલો છે? મૂળ વાતમાં આવો, ઘડાનું માટી એ પરિણામિક કારણ, તેથી જે પ્રમાણમાં માટી, તે પ્રમાણમાં ઘડ, તેમ ઉપાદાનના ગુણ હતા ઠંડકના તેથી ઉપાદાનકારણ માટી, તેમાં ઠંડક કરવાનો સ્વભાવ છે, ધાતુમાં ઠંડક કરવાનો સ્વભાવ નથી, માટીને ઘડે નાશ થવાને તો અંતે માટી થવાની. ત્રાંબાને