________________
૫૦૦
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી ઘડે ભંગાર થશે. ઉપાદાન કારણના સ્વભાવ ઘડામાં હતા, કાર્યનાશ પામતાં ઉપાધન કારણ જુદું પડયું. તેમ આત્મા બનાવેલા હોય તે તેના ઉપાદાન કારણો હોવા જોઈએ ને નાશ પામે તે ઉપાદાને કારણે જુદા પડવા જોઈએ. ઘડાના અંગે ઠીકરાના અવયવો છે, તેમ આત્માના અવયવો નથી, આથી આત્મા ઉત્પન્ન થયેલી ચીજ નથી, શરીર ઉત્પન્ન થયેલી વસ્તુ અનુભવીએ છીએ. માતા-પિતાના રુધીર વીર્યથી ઉત્પત્તિ છે, તેમ આત્માને અંગે નથી ઉપાદાન, નથી તેવા ગુણે કે નથી અવય, આત્માને વગર ઉત્પન્ન થયેલા માન્યા. નિર્ચ તત્વમë વા તેના બે સ્વભાવ હોય, કાંતે હંમેશા વિદ્યમાન હોય કે કોઈ દિવસ બને નહિ, આત્મા ચીજ તો છે, ન બને તે અભાવ થાય, કેઈ કારણ નથી તે અનાદિને છે. લૂંટાય કેણ?
આત્મા નિત્ય છે એ ખાત્રી થઈ છે. જે કોઈ પદાર્થ નિત્ય છે, તેની અવસ્થાઓ હોવી જોઈએ. અવસ્થા વગરને કોઈ પદાર્થ ન હોય. બાળ, જુવાન, કે વૃદ્ધપણું ગમે તે કઈ અવસ્થા હોય જ. અનાદિકાળથી આત્માની હૈયાતિ છે, તેથી અનાદિકાળથી અવસ્થાઓ છે તે અંગે વિચાર કરીએ તે બે અવસ્થા નિત્ય ટકે. કાં તે જઘન્ય ને કાં તે ઉત્કૃષ્ટ. કાયધનવાળે કે શસ્ત્ર ધનવાળે. આ બેન લૂંટાય, સહસ્ત્રાધી કે નાગે બે જંગલમાં ન લુંટાય, બીજાને લુંટાવાનો સંભવ, તેમ આ જગતમાં લૂટને સંભવ વચગાળાને, જઘન્યને લંટને સંભવ નથી, અનાદિ નિગદીયા સ્પર્શ ઈન્દ્રિયન જ્ઞાનવાળા તે પણ અનંતા ભેળા મળે, એક બારીક શરીર બનાવે તે દ્વારાએ અનંતમે ભાગ મળે તેમાં લૂંટાય શું? જ્ઞાનાવરણીય વિગેરે લૂંટારા-જ્ઞાન, દર્શન લૂટે પણ ત્યાં તે માત્ર કાયાધન છે. કાં તે સિદ્ધમહારાજ ના લુંટાય, એ રહ્યા સિદ્ધશિલામાં, ત્યાં કર્મ આંટા મારે તે પણ ન લૂંટાય. લૂંટાયા પછી જો શો? તેમ એમને લૂંટાયા પછી ભે છે તેવી દશા છે. અહીં આત્મા અનાદિ કાળથી રખ તે નિર્ભયપણાથી નિગોદમાં રખડ. વચલો ભાગ ભયવાલો, તેમાં વચ્ચે. હવે વિચારો ! એ દરિદ્ર ને એ નિર્ગુણ, કડી સ્થિતિમાં રહેલો, જે ઉપર કર્મરાજાએ પણ દયા કરી. ચોરો બધે લુંટે છે, પણ કોઈ વખત દયા આવી જાય છે, ત્યારે એને આપે છે. કમેં વિચાર્યું કે એની પાસેથી લૂંટવું શું? આવી દરિદ્ર દશામાંથી