________________
પ્રવચન ૫૩ મું
૪૮૯
છે, તે એનો નિયમ. ‘ વાંઝણીને ઘેર વરનો વરઘેાડા શી રીતે બને ?’ પણ અક્કલ પહોંચાડનાર સમજી શકે કે, વાંઝણીને ઘેર ખાળે લીધેલા છોકરાના વઘાડો હાય, પણ સૂઝે કેને? અક્કલ પહોંચાડે તેને. એક આજુ કરમ ભગવવા જ પડે ને ખીજી બાજુ મેાક્ષ છે, તેના કારણે છે. આ બન્ને પરસ્પર વિરૂદ્ધ નિયમ છે. આ તે ભેગવવાનો અને ક્ષયનો નિયમ માનવેા છે.
કર્મ બે પ્રકારે ભાગવાય :
નજર
ક એ પ્રકારે ભોગવાય છે. એક પ્રદેશથી ને એક રસથી. પ્રદેશની અપેક્ષાએ કરેલા કરમનો ક્ષય કેાઈ દ્વિવસ થતે નથી. પ્રદેશ કરમ તે ભગવવું જ પડે. ક્ષય થાય તે રસ, તેા રસના ક્ષય થયા પછી પ્રદેશ આપે।આપ ખરી જાય. પ્રદેશે પણ કરમ ભાગવવું પડે છે. પ્રદેશે ભોગવ્યા સિવાય કઇ કરમ તૂટતુ જ નથી. તૂટવાનું કહેવાય તે રસની અપેક્ષાએ, કરમને, રસ ને પ્રદેશ વળી શે? તેને વિભાગ કેટલાકની ધ્યાન બહાર છે. ઝવેરીપણું નામ ધરાવવાથી આવી જતું નથી, નીઘાતમે પહોંચાડ્યા પછી ઝવેરીપણું આવે છે. સમકિતી કહેવડાવવા માગે છે, પણ નામ ધરાવવા માત્રથી સમકિતી નહીં થવાય, સમકીતવાળાને, જીવ તથા કરમ તેના ભેદામાં નિઘા પહેાંચાડવી જોઈએ, અહીં પ્રદેશ અને રસ સમજાવવા માટે ષ્ટાંત ધ્યાનમાં લ્યે. એક મનુષ્ય પાંચ સાત કેળાં ખાઈ લીધા ને પેટમાં દુ:ખવા આવ્યું. વેદે બેઆનીભાર એલચી ખવડાવી. દુ:ખવું મટયું, શું થયુ કે દુઃખવું આવ્યું ને શું થયુ કે દુઃખવું મટયું ? કેળાં પેટમાંથી ઉડી ગયા નથી, વૈદ કેળાં કાઢી ગયેા નથી, પેટમાં જ કેળ છે, કહે કેળાએએ જે વિકાર ઉભા કર્યાં હતા તે વિકાર એલચીએ તોડી નાખ્યા. પછી રેચ પ્રદેશ કાઢવા માટે, આમ પ્રદેશે અને વિકાર; રસ વિકારરૂપ, પ્રદેશે પદાર્થસ્વરૂપ. રસ એલચી તાડે. તેમ કરમના રસને, જ્ઞાનાદિક, વિનય, સમાધિ વૈયાવચ્ચ તેાડી નાખે. રસ તૂટી ગયા પછી રેચ લીધેા કે ઝાડા થયા. એલચી આપ્યા વગર રૅચ આપે તે મરડા થઈ જાય. કેળા ખાધા પછી વિકાર થયેા, લડથડીયા માર્યાં, તેમ ઘાતિ કરમનો રસ આત્માના ગુણાનું સત્યાનાશવાળી રઝળાવે છે. જ્યાં એલચી જાય એટલે લથડીયા મારવાના બંધ થાય. તેમ ચારિત્રાદિક આત્મામાં દાખલ થાય એટલે, ઘાતિકરમના વિકાર આપે।આપ રસથી નાશ પામે, પ્રદેશા ભાગળ્યા જ