________________
પ્રવચન ૫૩ મું
વખાણ્યો નહીં. લેઢાની તીજોરીમાં પડેલા હીરા માલમ પડે તે લોઢાની તીજોરીની કિંમત, તેમ પહેલા તીર્થકર નામકર્મ બંધાય ક્ષપશમના જોરે, ઉદયના જેરે તીર્થકર નામકર્મ બંધાતા નથી, આહારક શરીર સંયમનો ક્ષાપશમિક ભાવ હોય તેના જેરે બંધાય, ફળ તરીકે તીર્થંકરપણાનું ફળ કયું? કઈ ધારણાથી તીર્થકર-નામ કમ બાંધ્યું? :
તીર્થકપણું બધું શા માટે? તે વિચાર્યા પછી તેનાં ફળ વિચારે? ઉત્તમ થાય ક્યારથી? તીર્થકરના ભવમાં આવે ત્યારથી, ચ્યવન થાય ત્યારથી ઉત્તમતા છે, તેથી ચ્યવન વખતે કલ્યાણક કહીએ છીએ. એમણે એ ધારી કર્યું નથી. હું આવો પૂજાઈશ, દેવતા
પૂજા કરશે તે ધારણું તેમને ન હતી, ધારણું જગતના ઉધારની હતી. અવિરતિના કચરામાંથી જગતને બહાર કાઢે તેથી સર્વ જીવોને એક જ મંત્ર જપતા કરી દઉં કે ત્યાગ એ અર્થ, ત્યાગ એ પરમાર્થ, તેથી આગળ વધે કે ત્યાગ સિવાય બીજું બધું અનર્થ. આ મંત્રો ભણે, જૈન શાસન એ જ અથે, પરમાર્થ, શેષ અનર્થ. આ ત્રણ મંત્ર આખા જગતને ભણુતા કરી દઉં. આ ધારણાએ તીર્થકર નામકર્મ બાંધયું. જગતના ઉધારની પ્રવૃત્તિ કેવળજ્ઞાન પછી, તેથી પોતે ધારેલું ફળ, તેની અપેક્ષાએ કેવળજ્ઞાન થયા પછી ફળ, જગતના ફળની અપેક્ષાએ બે ઘડી ફળ, જગતના જીવોને મોક્ષમાર્ગમાં લાવવા. વીશ સ્થાનક આરાધવા તે કારણે શપથમિક ભાવનું કાર્ય પણ ક્ષપશમિક. ભાવની વચમાં ઔદયિક વાવ આવ્યું હોવાથી લેઢાની તીજોરી માફક વખાણવાનો. આહારક શરીરમાં અપ્રમત્ત સંતપણું કારણ છે. તે કાર્ય શું કરે ? તીર્થકરને પ્રશ્નો પૂછી આત્માને નિર્મલ કરે. કારણે કાર્ય ક્ષયે પશમ રૂપ ઉત્તમ. આથી એક સો અવનમાં ત્રણ પ્રકૃતિને જ ઉદય વખા, તીર્થકર નામકર્મ, આહારક શરીર ને આહારક અંગોપાંગ દેવતા અને રાજાપણાની લક્ષમી ભોગવે છે, દુનીયાની સ્થિતિમાં પણ એને આત્મા તે વખતે કેવો રહે છે ? આહારક શરીર ને આહારક અંગે પાંગ હેવાથી અડચણ નથી. તીર્થકર નામકર્મ બાંધતી વખતે ક્ષપશમ ભાવ હાય, આહારક શરીરવાળા અનતર ભવે નિગોદમાં પણ જાય, અગીઆરમા ગુણઠાણ સુધી પડવાનો ભય હોય. રાજાને ઘેર ધાડ પડી, સાંભળી તેથી કેાઈ પોતાનું ઘર ઉઘા ડું મૂકી દેતું નથી. પોતાનું ગણ્યું નથી શું? એવા પડી જાય