________________
પ્રવચન પર મું
૪૮૭
રાકે કે જેને લાભની દીર્ઘદૃષ્ટિ હાય, નહીંતર મિલક્ત માલમાં રાકે નહિ. ભવિષ્યની દ્રષ્ટિ થઈ હૈાય ત્યારે જ ધર્મ તરફે જે પ્રવર્તો, તેએાની ધારણા આગળ પર ગએલી જ છે. પછી તે દેવલેાક કે મેક્ષની હાય પણ ભવિષ્યના ઝળકાટની ધારણા થએલી છે. લાભની ઇચ્છા વગર મિલકત માલમાં કાઈ રાકતા નથી. તેથી અક્ષુદ્ર વર્તમાનની લાલચેાને ધકકા મારનારા, તુચ્છ બુદ્ધિવાળા હાઈ શકતા નથી, નાના અચ્ચામાં રમતનેા રાજીપા કેણુ છેાડી દે ? ભણવામાં ભાગ્ય સમજ્યા વગર રમતની રમૂજ છેડે નહીં, દરદી થએલે ઇન્દ્રિયા પર કાબુ મૂકે તે આરાગ્યના સુખને અનુભવવાની દૃષ્ટિએ. વમાનના વિષયેા પર કાણૢ મૂકે છે, તેમ અહીં પ્રાણ કરતાં પણ જેને વહાલા ગણ્યા, તેવા પૈસે દાનમાં ખરચી નાખે છે. જે વર્તન કબજામાં આવતું ન હતું, તે ચાર અક્ષરને અંગે કબજામાં આવે છે. જે શરીરને હેરાન થવા દેતા ન હતા તે પથારીવશ થાય તે પણ તપસ્યાને આદરે છે. જો તે દીર્ઘ દ્રષ્ટિવાળા ન થયેા હાય તે દાન, શીલ, તપ કરે? ભવાંતરની બુદ્ધિ થઈ હેાય તે જ ધ આદરે. દાન, શીલ, તપ, એ ધર્માંના ભેદે આચરવાના વખત જ કયાંથી આવે? તેથી આગળ વધીએ, ત્રિલેાકના નાથ તીર્થંકરની મૂર્તિ સલાટ પાસે ઘડાવી. આપણેજ પ્રતિષ્ઠા કરી પૂજા કરીએ તે કેમ બનશે? એક પત્થરના કટકાની મૂતિ કરાવી પધરાવી પૂજ્ય ગણવી કેમ બનશે? જો તુચ્છતા ભરી હાય તેા તેમાં દેવત્વ બુદ્ધિ ન આવે. ગંભીરતા હાય, મે તે। માત્ર મૂર્તિની આરાધના કરી. શાના અંગે ? જગતના ઉદ્ધાર કરનાર કે મારા આત્માના ઉદ્ધાર કરનાર એવા ત્રિલેાકનાનાથની મૂર્તિ, તેમના ઉપગાર સ્વરૂપની બુધ્ધિ ન હેાય તે દેવત્વબુધ્ધિ કેમ રહે ? ગુરુને અંગે આહાર, પાણી, દવા, વજ્ર, પાત્ર તમે આપે, વળી તમારે અમને માનવાના. તુચ્છદ્રષ્ટિવાળાને તુચ્છતા કરવાના સ્થાન કેટલા છે? કહેા તુચ્છતા ગઈ હેાય ત્યારે જ આશ્રવેા અને દુનીયા છે।ડીને એ મહાત્માએ અને કલ્યાણ માગે પ્રવર્તો છે, તેથી જ ગુરુએ આરાધ્ય છે. દેવ-ગુરુને અંગે અક્ષુદ્રતા હાય તેા જ ધમ ખની શકે. કેઈપણુ તત્વ કે ધર્મોને આરાધવા લાયક અક્ષુદ્ર ગુણવાળા જ બની શકે છે, હવે તે અક્ષુદ્રતાના શું ફાયદા થ!ય છે તે અત્રે વમાન.
વ્યાખ્યાનના સારાંશ—૧ મનુષ્યભવની સફળતા, ૨ દેવતાએ ચ્યવનના ચિન્હો દેખાતા છ મહિના સુધી કલ્પાંત કરે છે, ક્ષુદ્રતા ગયા વગર ધર્મ બની શકતે નથી.