________________
૪૬
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
ઈન્દ્રિચે કે પરિગ્રહને અંગે એવી ધારણામાં ગયા કે તુંહી તુંહી તુંહી, ત્યાં થાય શું? તેને અંગે મહાપુરુષને વચમાં લાવી શકીએ. વાસુદેવે મરી જાય, છ મહિના મડદા લઇ ફરે, બળદેવાને આવી રાગવાળી સ્થિતિમાં ધરમની વાસના ક્યાંથી ઊભી થાય ? કોઈ મુનિ કે આચાર્યના પ્રભાવ ત્યાં ચાલતા નથી. દેવતા આવે, એવી ક્રિયા કરી મૂર્ખ અનાવે, ઉત્તર દેવાના રસ્તા ન રહે ત્યારે છેાડે. પેલા પામેલા હોય તે ખસી જાય, એને મર્યાની વાત કરે તે મારે. આવી સ્થિતિ ! એ જગા પર કાણુ આડા આવે ? બળદેવ સરખા પુરુષ, એને કોઇ કૃષ્ણ મરી ગયા કહેવા આવેતા મારવા દોડે, તેા કાણુ કહેવા જાય. એ તેા ભવિતવ્યતા પાધરી કે દેવતા સાથે મળદેવને સંબધ હોય છે. દેવતા આવી પ્રતિભેધ કરે છે. ખળદેવને ઠંડા થઇ જવાના વખત ન હોય, પણ ભવિતવ્યતાથી દેવતાને પણ સમજાવતા મહેનત પડે છે, તે બીજાની શી અસર? મૂર્તિ પડતી દેખાડે, આતે કેવા દેવ ? પ્રતિષ્ઠા કરી ઉંચે ચડાવે છતાં પડે છે, પત્થરમાં હળ ખેડે છે. હળ ખુદું થાય છે, આ કેવા મૂર્ખ ? પત્થરમાં હળ ખેડે છે. આ શું ? અંદર ખૂચે નહીં તેવી કઠણ પત્થરની જગાએ હળ ખેડે છે ? એવે! મૂળે છે એવું વચન નીકલે ત્યારે હું કે તું મૂર્ખ ? સથા મરી ગયા છે. તેમાં જીવાડવાના પ્રયત્ન કરે છે, મરેલી ગાય ભેગી કરી, તેનાં માંમાં તણખલા ઘાલે છે. મરેલી ગાયા તણખલા ખાતી હશે ? તારા ભાઈને ખારાક લે લે કરે છે, તે નરૈલી ગાય ન ખાય તે મરેલા ભાઈ કેમ ખાશે ? એમ કહી જભાન અટકાવી દે છે, રાગની દૃષ્ટિ કેટલી ? બળદેવ મૂર્ખા કે કોઈના ભરમાવેલા નથી. કેવળ વાસુદેવ ઉપરને અતિરાગ મારી નાખે છે. તે પછી આપણે રાગ રાખીએ તેનું પરિણામ શું આવે? ધર્મરાગ નથી. પેટમાં ભાર વચ્ચે હાય, દીવેલ લઈએ તેા ભાર વધ્યા કહેવાય નહીં, કારણ તે પેટના મેલને પણ કાઢશે, ને પોતે પણ નીકળશે. તેમ ધમ અપ્રશસ્ત રાગ કાઢશે ને પેાતે પણ નીકળી જશે. હંમેશાં ધર્મરાગ કયાં સુધી હેાય ? ગુણે અને ગુણીઉપર રાગ થાય, દ્વેષમાં વ્યક્તિદ્વેષની મનાઈ છે. નહી'તર ગેાશાળાને ધડી જીવવાના વખત ન હતા. પિતાશ્રી ઉપર રાગ છે, તે પિતા તરીકે, ધર્મ ઉપર રાગ ક ક્ષયના મુદ્દાથી છે, કમ ક્ષયમાં બાધા પડે તેવા રાગ ન હાય. ગેાશાળાની તેજોલેશ્યા કરતાં સ્થવીરાની તેોલેશ્યા જબરજસ્ત છે, તે કરતાં અરિહતાની તેોલેશ્યા જબરજસ્ત