________________
પ્રવચન ૫૩ મું
૪૭૭
કરણી પછી કથની કરવાની, અર્થાત્ ઉપદેશ આપે. દયા મહાપુરુષનું અંતઃકરણ ત્યારે જ સમજી શકીશું.
અધિક ગુણની અનુમોદના અને ઉલાસ :
કરણીમાં પણ પૂર્ણ સ્થિતિએ પહોંચેલા, બીજાની અબજની પણ કહે અને કડીની કરણી પણ તેજ કહે. યથાખ્યાત ચારિત્ર પણ કહ્યું અને પાપ–સારૂં ન ગણવું તેની કિંમત કરી શકે, યથા ખ્યાત-સત્કૃષ્ટચારિત્રની ટોચે પહોંચેલે મહાપુરૂષ બીજે કઈ ચાહે જે સત્તર પાપસ્થાનકમાં વર્તતે હોય પણ સાચું માનનાર થાય તે ભાગ્યશાળી. નકારશીનું પચ્ચખાણ કરનારને ભાગ્યશાળી કયા અંત:કરણથી કહી શકે? એનું અંતઃકરણ કેટલું વિશાળ હાયતીર્થકરો આટલી ઉંચી કેટિએ પહોંચેલા આટલું નાનું અનુષ્ઠાન શી રીતે હિસાબમાં લેતા હશે, ૧૭. પાપસ્થાનક રહ્યા છતાં એક શ્રદ્ધા થઈ તે પામી ગયે. વીસમા તીર્થકર મુનિસુવ્રત સ્વામી ભરૂચમાં સમવસરણમાં દેશના દે છે. તે જાનવર ઘેડે સમક્તિ પા, તે પામી ગયે. તેનો હિસાબ તેમને ત્યાં કેમ રહે? પોતાની સ્થિતિની અપેક્ષાએ તેની ગણતરી કેમ રહે? કરણની ટોચે પહોંચેલા કેટલાએ મહાપુરુષ કે જેને કોડી–અલ્પ ચારિત્રધર્મ પણ ખ્યાલબહાર નથી. આપણે એક મહિનાના ઉપવાસ કર્યા બીજાએ અમ કર્યો તે હું શું કર્યું ? આપણી કરણથી ઉંચી કરે તે કંઈક અસર થાય, આટલામાં આ દશા, તે યથા ખ્યાતની ટોચે પહોંચેલા તીર્થંકરથી ઘોડે ભાગ્યશાળી શી રીતે થશે ? આપણે રોજના ૫૦ શ્લોક કરતા હોઈએ ને બીજે રોજની માંડમાંડ એક ગાથા કરે છે એમાં શું કરે છે? આપણે ચડીએ છીએ તે નીચાને ભૂલવા માટે, ગુણની નીચી હદોને ભૂલવા માટે ચડીએ છીએ. અધિક ગુણની અનુમોદના છે. અધિક ગુણની અનુમોદના તમને થતી નથી, મોટામાં મોટો તમારામાં અવગુણ આ પડે છે, જેટલા આપણે ગુણ પામ્યા, તે બીજા પામે તેમાં કઈ ઉલલાસ નહી. હવે ઉલટાવે, કંઈ નહી એટલે કીંમત ભૂલ્યા એટલું જ નહિં પણ ખાતું ફેરવ્યું. કેમ નથી કરતો ? શું થયું. આપણે કર્યું તે કરવાની બીજા માટે ફરજ ગણી, તે ન કર્યું એટલે પથરા છે, પણ તું અનંતા પુદગલ પરાવર્તન તે રહ્યો તેનું કંઈક કહીશ ? ગુણની કિંમત ભૂલીએ છીએ, એટલું જ નહીં પણ ખાતું ફેરવીએ છીએ. એક બાજુ ભગવાન પોતે