________________
૪૭૬
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
ઉંચા નંબરનું સૂતરનું લૂગડુ મૂકે. હું આવું ઝીણું-પાતળું! ત્રણ દહાડાએ ન ટકે, એટલે ફેકે. અરે ભાઈ! ખીજુ તને આપુ પશુ તારાથી ભાવ નહી' ખર્ચાય—એમ કહી પછી એના લાયકના માલને અનુક્રમ શરૂ કરે. દેખવામાં ઊંચામાં ઊંચા માલ નજરમાં નાખી, ઘરાકની કિટ ખેચી, સરગતી મંડમથી વેપાર નથી વે, નજરે રાખે તે દેખ્યા કરે. કાઈક ખરીદવાવાળા થાય, તેમ અન્ય મતવાળાએએ ઘરાક ખેચવા માટે ઊંચા માલ નજરે બતાવવા માટે રાખ્યા, વેપાર કરવા માટે નહીં, તેમ શ્રોતા ખેચવા માંટે સજ્ઞતા, વીતરાગતા, નિષ્કષાયતા, અહિંસાદિક આગલ ધર્યા, જ્યાં શ્રોતાની નજર ખેંચાય ત્યાં ઊંચે મૂકે, લીલાનેા પડદા રાખ્યા. ભગવાનની લીલા છે. આ દુકાનદારની લુચ્ચાઈ કે ખીજુ` કાંઈ ? ઊંચા માલ બતાવી ચાલુ વેપાર ચાલતા હતા તે ચાલવા દીધા. પરમેશ્વરની લીલા છે, મેાટા મોટા વિદ્વાને રસાતા દેખીએ છીએ, અરે લીલા તે લીલા પણ ત્યાગની ઉત્તમ લીલા કયાં કરવાની નથી ? એ સ`સારની અણછાજતી લીલા કેમ કરી ? આ ત્યાગની કેમ ન કરી ? એ કરીને પણ ત્યાગની લીલા દેખાડવી હતી ને? રામ કૃષ્ણના નાટક દેખવા ગયા હતા, ત્યાં છેડો કયાં ? આજકાલના જુવાનીયા ગેાળીયા-કૃષ્ણની લીલા કરવા તૈયાર, પણ ગોવર્ધન પર્વત ઉપાડને ? પેલાએએ લીલાએમાં એકલે સસાર રાખ્યું, આપણે એકલું ફાવતું રાખ્યું. કઠણ છેડયું પણ લીલાના ધંધા કર્યાં. ધર્માં કહું છું તેમાં કઠીન હું કરું છું. પરિષહ ઉપસર્ગો, દેવતાઈ વિપત્તિ, મારે સહન કરવાની, ખેારાક ન મલે તં પ્રથમ સહન કરવાનુ મારે, પછી બીજાને કહે કે ભૂખ સહન કર. કથની પણ કરણી પછી. કથની કરી ગળે આવી પડી એટલે કરણી કરવી પડી તેમ નહી. માલદાર આદમી વરના ભા ન મને. જાનમાં જાય પણ પ્રસંગ આવે તે ભા બનવું પડે. જાનૈયા તરીકે ગયેા હાય પણ ત્યાં ભા બનવું પડે. પ્રસંગ આવે કરણી કરવી પડે. અહી કરણી કરી, પછી કથની કરીને ફળ મેળવ્યું. અહીં કહે છે કે જ્ઞા પહેલાં ધર્મોપદેશ કેમ નથી દેતા ? કરણીનું સપૂર્ણ - ફળ મળ્યા પછી જ કથની કરે છે; અત્યારે લેરેટરીમાં શેાધખેાળનાં અખતરા પૂરા ન થાય ત્યાં સુધી શેાધ બહાર પડવા ન દે. અખતરા રિપક્વ થયેા સકસેસપુલ થયા ત્યારે કરી બતાવે. અખતરામાં ફળ બતાવી શકે તેવી સ્થિતિએ અખતરા જાહેરમાં મૂકાય. માટે પૂરી