________________
પ્રવચન ૫૧ મુ
૪૭૯
પ્રશંસા, ચાહે ક્ષેાયાપશમિક હાય, ક્ષાયિક હાય કે ચાહે ઔપમિક હાય, આ ત્રણ ગુણા દ્વારા થતી પ્રશંસા એક જૈન મતની જડ છે, ઔદિયકપણાને હંમેશા હૈય—છાંડવા લાયક માન્યું છે. એવું જૈન શાસન મનુષ્યપણા રૂપી ઔયિક ભાવને કેમ વખાણે છે? ધ-માન માયા-લેાભ, કર્મના ઉદય તેમ મનુષ્યતિ આપણાં કર્મના ઉદ્ભય છે, તેને વખાણાય કેમ ? તમારે કન્ય તરીકે ક્ષાયે પશમક ભાવમાંથી ઔયિક ભાવમાં ગયેા હાય તે ફેર છેાડવા તેજ પ્રતિક્રમણ; ઔદિયક ભાવ સથા હેય ગણ્યા. તે અત્યારે ઔયિકભાવને આગળ કરી કેમ ચાલે છે ? મનુષ્યપણું, શ્રુતિ, શ્રદ્ધા, વિરતિમાં છેલ્લા ત્રણ ક્ષાચેાપશમિક-ગુણુ છે, પણ મનુષ્યપણુ ઔયિક-કમ છે. તે જૈનશાસનની માન્યતા વિરૂદ્ધ છે. ખીજી વાત શાસ્ર-શ્રવણુ આફ્રિ ત્રણ આદિ, મધ્યમ અને અંત ત્રણેમાં કલ્યાણ કરનાર, શ્રદ્ધા પણ ત્રણેમાં કલ્યાણ, સયમમાં પણ ત્રણેમાં ક્યાણુ, ધર્મના સ્વરૂપ-તત્વ તરીકે આદિ, મધ્યમ ને અત એ ત્રણે વખતે કલ્યાણુ હાય. જે વખાણેા તે ત્રણેમાં પણ ઉત્તમ કલ્યાણ કરનાર હેાવું જોઇએ. શ્રવણહાય ત્યારે શ્રદ્ધા થાય, ત્યારે વિરતિ થઈ. કલ્યાણ થાય ત્યારે પણ ઉત્તમ. પણ આ મનુષ્યપણું એ કચરાના ઉકરડા, કર્મના ઉદયના ઢગલા, કરૂપ કચરાને ઉકરડા, તેના વખાણ કરે તેમાં આદિ, મધ્યમ ને અંતમાં કલ્યાણનું ઠેકાણું નહી. અમે મનુષ્યપાને વખાણીએ છીએ, તે ઔયકપણાને અંગે નહી. કરૂપ કચરાને વખાણતા નથી, શમશેરની શ્લાઘા લેાઢાપણાને અગે નહીં, પણ સાધ્યસિદ્ધિને અગે વખાણીએ છીએ. મનુષ્યપણું ઔદયિક આદિ અકલ્યાણવાળું છતાં શ્લાઘા કરીએ છીએ, તે કરણીની ટોચે આના લીધે જ પહેાંચી શકે છે, તે અપેક્ષાએ વખાણીએ છીએ. એમ ઔદારિક પ્રકૃતિથી થવાવાળી અધમપણે ઉત્પન્ન થવાવાવાળી પ્રશંસા એ જ મુદ્દાથી કે :કરણીની ટોચે ક્ષાયિકભાવમાં આ મનુષ્યપણું જ લઈ જાય છે, તેથી તે વખાણીએ છીએ. આરંભ, પરિગ્રહ, વિષય, કષાયમાં આસક્ત થઈ જેનાથી દુર્ગતિ પ્રાપ્ત કરે એવા મનુષ્યભવની મુશ્કેલી નથી કહી. મનુષ્યપણામાં કરણીની ટોચ તરફ્ ઝુકાય નહીં તે મનુષ્યભવ દુર્લભ નથી કહ્યો. અન તી વખત મનુષ્ય થયા છીએ તે દુર્લભ કેમ આવે છે ? આરંભ પરિગ્રહ વિષય કષાયવાળુ મનુષ્યપણું કે આખા દિવસ, ચાવીસે કલાક હાયહાયવાળા મનુષ્યપણાને દુર્લભ નથી કહ્યું.