________________
પ્રવચન પર મું
૪૮૧ કેઈને પાપની ઈચ્છા નથી, પાપની ઈચ્છા કરી પાપ બાંધે છે–તેમ બનતું નથી, પાપબંધન કાર્ય ઈચ્છા વગરનું છે, પાપ બાંધવાની ઈચ્છા કેઈને હેતી નથીકારણ મળ્યા પછી ઈચ્છા છે કે ન હો, તે પણ કાર્ય થઈ જાય છે, હિંસાદિક કરનાર કેધાદિકમાં પ્રવૃત્તિ કરનાર પાપની ઈચ્છા ન રાખે પણ પાપના કારણે મેળવ્યા કે પાપ બંધાવાના. તેથી તેને પાપનું સ્થાન કહે છે. પાપની ઈચ્છા નહીં છતાં પાપના કારણે મેળવવામાં આવે તે આપોઆપ પાપ બંધ થઈ જાય, તેમાં ઈચછાની જરૂર પડતી તથી. તેમ જ દરિદ્રતા, રોગ, કે દુઃખની ઈચ્છા કેઈને નથી છતાં કાર્યો બને છે. તૈયાયિકોએ દરેક કાર્યમાં ઈચ્છાને કારણ માન્યું, નીતિકારે તે કારણ હો કે ન હો તેની અમને જરૂર નથી. અમારે તો કારણ જોઈએ. તૈયાયિકોએ ઈચ્છાને કારણ કઈ અપેક્ષાએ રાખ્યું ? દ્રવ્ય ગુણ વગેરે પદાર્થોનાં સાધમ્ય–વૈધમ્ય જાણવાથી મોક્ષ મળે તે વાત કરી. મેક્ષના ઉદેશે પોતે પ્રવૃત્ત બને નહીં. વગર ઈચ્છાએ પાપના કાર્યો કરે એટલે પાપ બને, પણ ધર્મ ઈચ્છા વગર કરાય નહીં. તેમ પુન્યબંધ કાર્ય હોય પણ ઈચ્છા વગરનો હોય તે તેટલે પુ બંધ ન થાય અને ઈચ્છાવાળું હોય તો પૂરેપૂરે ફાયદો મેળવે. શુભ કાર્યોમાં ભલે ઈચ્છા કારણ હોય.
ઉંડા ઉતરતા એ સ્થિતિ જણાવે છે કે, ઈછા ન હોય તે થાય, હોય ત્યારે ન થાય, મોક્ષની ઈચછા ચોથા ગુણઠાણાથી શરૂ થાય છે. સામાન્ય મોક્ષની ઈચ્છા પહેલે ગુણઠાણેથી શરૂ થાય છે. એક પુદ્ગલ પરાવર્ત સંસાર બાકી હોય ત્યારે પણ મોક્ષની ઈચ્છા હોય, એક પુદગલ પરાવર્ત બાકી હોય ત્યારે જે મોક્ષની ઈચ્છા તે સમ્યકત્વ સાથે સંબંધ ધરાવતી નથી. વાસ્તવિક રીતિએ સમ્યકત્વ સંપૂર્ણ નવ તની યથાસ્થિત શ્રધ્ધા – રુચિ થાય, એક પણ તત્ત્વ અશ્રદ્ધાને વિષય ન રહે ત્યારે શ્રદ્ધા કહેવાય. એક પુદ્ગલ પરાવતે, મેક્ષની ઈચ્છા તે પહેલે ગુણઠાણે પણ હેય, ચોથે–આવે ત્યારે મેક્ષ સિવાય બીજી ઈચ્છા જ ન હોય, ત્યાંનું લક્ષણ લક્ષમાં લ્યો. બધા સમ્યકત્વવાળા થવા માગીએ છીએ. કોઈને મિથ્યાત્વી શબ્દ કહીએ તે ષ થયા વગર રહેતો નથી, સમ્યકત્વ શબ્દથી રાગ કરાય છે, પણું લક્ષણ સ્થળ તરીકે કર્યું? તે વિચારો ! પહેલાં જે એક પુદગલ પરાવર્ત માં મોક્ષની ઈચ્છા કરતે હતો તેમાં પણની પાનશેરી હતી,
૩૧