________________
આગામે દ્ધારક પ્રવચન શ્રેણ આએ જોઈએ, આએ જોઈએ, મોક્ષ પણ જોઈ એ, મોક્ષ પણ જોઈએ, તેમ પણની પાનશેરી વચમાં હોય ત્યાં ભલે મોક્ષની તાનવાળા છતાં સમ્યકત્વથી છેટા છીએ. નિશ્ચયને જકાર જેડી દ્યો કે મેક્ષ જ જોઈએ.' “પણ” કાઢી નાખે. ઇન્દ્રની ઋધિને શી રીતે તિરસ્કારશે ?
આપણને ઓલામાં માથું ને ચૂલામાં પગ. બે ખેતરને પાંચહજાર કુંકા તરફે મન દોરવાય જાય છે. દેવેન્દ્રની અદ્ધિ તરફે શી રીતે તિરસ્કાર થશે ? અહીં ઝૂંપડામાં તિરસ્કાર થતો નથી, નજીવી ચીજ પરથી મન ખસતું નથી, તે દેવતાની ઋધિથી મન કેમ ખસેડશે? એટલું જ નહિં પણ આગળ વધે. રાજા મહારાજાના સુખે, દેવતા ને ઇંદ્રના સુખને સુખ નહીં, પણ એકાંતિક દુઃખો ગણો ટુ વય દુઃખ જ વિચારે ! રાજા, મહારાજા, દેવતા અને ઈન્દ્રનાં દુનિયામાં સુખે ગણાય તે તમને દુઃખરૂપ ક્યારે લાગવાના ? સમકિતી બધાને થવું છે, મિથ્યાત્વી કેઈને નથી રહેવું ગમતું, અંદર ઉતરી લગીર તપાસો ! “જીસ સુખમેં ફીર દુખ વસે, વે સુખ કીસ કામકા ?” જે સુખ મલ્યું, મલ્યા પછી અંતે દુ:ખ આ વવાનું હોય તે તે સુખ દુઃખરૂપે પરિણમ્યું. જેને મખમલની શય્યામાં સુવાની ટેવ પડી. કોઈ વખત ભય સુવું પડયું તો ઊંઘ ન આવી, ટાંટીયા ઘસવા પડ્યા. જોડે ૯૯ ઘોર ઊયા. આ જ ભાઈને ઉજાગર કેમ? ઉજાગરો કણ કરાવે છે? પિલી મખમલની શય્યા ખાવામાં દાળ, શાક, મીઠાઈ ગળપણ વગર ન ચાલે, તેવી સ્થિતિએ ઉછર્યા તે કઈક વખત લૂખો રોટલો ખાવો પડે તે ડચૂરે આવે, આ કેણ કરાવે છે? પરિણામ શાનું છે ? આવા સુખશીલ સુખ વાસિત થઈ જાય છે તેનું આ પરિણામ છે. દુનીયાદારીના સુખની વાસના ઉભી કરી, તે આત્માને દુઃખી કરનાર છે. કેટલીક સત્તાઓ પહેલા રાજાને મિત્ર કરે, પછી સહેલાણી બનાવી દે છે, એવા સુખશીલિયા બનાવી દે કે જેને લીધે પિતાને રાજ્ય સંભાળવાનું, રાજનું કામ કંટાળાવાળું લાગે. પરિણામ શું આવે? ખલાસ, પાસેનું આખું ઘર ઉપાડી લેવાનું હોય. નાણા ધીરે, પછી આખું ઘર પડાવી લે. એ કે બીજું કંઈ? પહેલે મોજ માં રાખવાનો રસ્તો લે છે. કર્મ રાજા આપણને ફસાવાનો એક જ રસ્તે લે છે. પાંચ ઇન્દ્રિયની મોજમાં તમને નાખી દે. જેટલા તમે ડૂબે તેટલે તેને ફાયદે. ચાહે દેવતાના કે રાજા મહારાજાના બધા મનનાં સુખે જીવને કેવળ