________________
४८४
આગામે દ્ધારક પ્રચવન શ્રેણી નહીંતર “ સમ્યગ્દષ્ટિ મોક્ષ જ જોઈએ.” એટલા માટે શાસકારે ખુલા શબ્દોમાં કહે છે-કે સમ્યગ્દષ્ટિ મોક્ષ સિવાય બીજી પ્રાર્થના કરે નહિ. ઘર્મનું ઉપાદાન કારણ કઈ ગતિ માં ?
ચોથે ગુણકાણે મોક્ષે જોઈએ એવું ધ્યેય થયું, પાંચમે છઠે તે તરફ પ્રવૃત્તિ. એવી સ્થિતિ છતાં પણ ત્યાં મેક્ષ નથી, જ્યાં ઈચ્છા તીવ્ર છે ત્યાં મોક્ષ નથી, ઈચ્છા જશે ત્યારે મોક્ષ થશે બારમાના છેડે સવિક૯પ દશા ચાલી જવાની, ૧૩ માં ગુણઠાણામાં નિર્વિકલ૫ સ્થિતિ ને ચૌદમામાં યોગ નહિ ત્યારે મોક્ષ. ઈચ્છા છે ત્યારે નહીં ઈચ્છા નથી ત્યારે સહી, તે મોક્ષની ઈચ્છા ન કરવીને? ઈચ્છા કરીએ તે મેલે નહીં, મળે ત્યારે ઈચ્છા હોતી નથી. “ સજજનપણું આવ્યા પછી દુનિયાનું સન્માન આવી જાય, સજજન સન્માનની ઈચ્છા કરે નથી. પહેલી જ્યારે ઈચ્છા હતી ત્યારે સમાન ન હતું, છતાં સજજનતાના કારણે ઇચ્છાથી જ મેળવી શક્યા, અહીં દુનિયાનું સન્માન આવી જાય. સન્માનની ઈચ્છા સજજ કરતા નથી. પહેલી જ્યારે ઈચ્છા હતી ત્યારે સન્માન ન હતું, છતાં સજજનતાના કારણો ઈચ્છાથી જ મેળવી શકયા. અહીં સમ્યકત્વાદિ ત્રણ જે મેળવ્યા તે મોક્ષની ઈચ્છાએ મેળવ્યા પણ ઈચ્છા ચાલી જાય તો એ ત્રણ મેક્ષને પકડી લાવે, પહેલાં ઈચ્છાની જરૂર છે તે થશે તે જ કારણો મેળવાશે. કારણો હશે તે જ મોક્ષ મળશે. વાસ્તવિક રીતે ઈચછાને કાર્ય થતી વખતે
સ્થાન નથી, દરેક કાર્યમાં ઈચ્છા કારણ નથી, તેમ શુભ કાર્યમાં પણ ઈચ્છા કારણ હોય તેવો નિયમ નથી. કારણ વગર કાર્ય નહિં. કારણ મેળવવામાં ધડો કરવો હોય ને સુતરના કકડા એકઠા કરે છે ? સુતરના કકડા કારણ તો છે. પણ તે અન્યનું કારણ છે. કોકડા લુગડાનું કારણ છે, ને માટી એ ઘટનું કારણ છે. નાથવારા જાર અન્ય કારણ એનું કારણ ન બને, તેમ શાંતિસૂરિ ધર્મરત્નનાં ઉપદેશ આપતા જણાવે છે કે, કારણ વગર કાર્ય નહીં બની શકે માટે ધર્મનું કારણ કે તે તપાસો. અસલી ધર્મની જડ કેણ? સામાન્ય રીતે ઉપાદાન કારણ આત્માને ગણીએ છતાં, શાસ્ત્રકાર કહે છે કે સત્તાવાર જાર ઉપાદાન કારણથી આત્માની સિદ્ધિ થતી નથી. હોય તે અનંત પુદગલ પરાવર્તથી એ કારણ તે હતું. ધર્મને અંગે સામાન્ય. આત્મા માત્ર ઉપાદાન ગણીએ તે ન ચાલે, પણ તે માટે મનુષ્યપણાની ગતિ. જે અનુભવવાવાળે આત્મા જ ઉપાદાન બની શકે તો ચોક્ખું થઈ ગયું