________________
४८०
આગદ્ધારક પ્રવચન શ્રેણી મેળવી ધન તે હાય, તેથી દુર્લભ નથી કહેતા, ધર્મકરણ કરી શકે તેવું મનુષ્યપણું આવ્યું નથી, તેથી આ અપાર સંસારમાં મનુષ્યપણું મળી ગયું છતાં જગતમાં નિયમ છે કે વેદના મટી કે વૈદ વૈરી. બીજે વૈરી નહીં. ઠરાવેલા પૈસા આપવા પડે ને? આપણે પણ આ ક્ષ પશમના વધતા પ્રતાપે મનુષ્યપણામાં આવ્યા. હવે લાપશકિ ગુણને અંગે ચડ્યા. તે હવે ક્ષાયોપથમિક શ્રાવણાદિક ગુણો ઝેર લાગે છે ને ઔદયિક વિષયાદિક વહાલા લાગે છે. વેદના વખતે વૈદ વહાલા લાગતા હતા, તે હવે પૈસા આપતી વખતે અણુંખામણા થયા. હવે મનુષ્ય થયા એટલે ધરમ ઉપર અણગમે થયે. વેદના મટ્યા પછી વૈદને વહાલા ગણનારા ઘણા ઓછા. અહી મનુષ્યપણુ પામ્યા પછી ધરમની ધગશ રહેવી ઘણું મુશ્કેલ છે. આપણે દુર્ગતિમાંથી નીકળી ગયા છીએ. અત્યારે આપણને ધર્મની દરકાર નથી. પરંતુ મનુષ્યપણું પામ્યા પછી અનર્થ હરણ કરનાર ધર્મરત્ન મળવું મુશ્કેલ છે, ને તે પણ શ્રાવકના ૨૧ ગુણ હોય ત્યારે પમાય છે. એટલા માટે જ અક્ષુદ્રતા નામનો ગુણ જરૂરી છે. તે કેવી રીતે મેળવાય તે અધિકાર અગ્રે.
( હવેથી પાંચ તિથિ વ્યાખ્યાન ચાલે છે)
પ્રવચન પર મું ભાદરવા વદી ૮, સેમવાર, મહેસાણા यद्यपि क्षुद्र शब्दोऽअनेकार्थः तथापि इह तुच्छ-अगंभीर उच्यते. ન્યાયદર્શન-વૈશેષિક દર્શન અને જૈન દર્શનના મોક્ષ કારણે ક્યા?
શાસ્ત્રકાર મહારાજા શ્રી શાંતિસૂરિજી ધર્મરત્ન પ્રકરણ ગ્રંથને કરતા આગળ જણાવી ગયા કે કારણની પ્રાપ્તિ થયા વગર કાર્યની સિદ્ધિ થતી નથી. સામાન વેત મિતિ રચનાત કઈ દિવસ કાર્ય કારણ સિવાય થતું જ નથી. બીજા કાર્યના કારણે મળે તેથી પણ કાર્ય થઈ શકતું નથી. કારણે કાર્યસિદ્ધ કરનાર એવા જ અનુરૂપ મળવા જોઈએ. આ બાબત નીતિ શાસ્ત્રકારોએ દઢ કરી, તૈયાચિકેએ પહેલા ઈચ્છાને અગ્રપદ આપ્યું છે, પણ નીતિકારો ઈચ્છાને અગ્રપદ ન આપતા કારણને અગ્રપદ આપે છે, જગતમ