________________
પ્રવચન ૫૦ મું તત્વ એ છે કે તીવ્ર લાગણીને અંગે સ્કંદકાચાર્ય મહાપુરુષ હતા છતાં ધરમને લાયક ન બન્યા. આખો ભવ બગાડ્યો. આખા દેશને બાળી મૂક્યો, અંધકના જીવે આ કર્યું, દંડકારણ્ય બન્યુ. સકષાયી હોય, કષાયો દબાવી રાખ્યા છે તેને લીધે કર્મનું બારણું ખુલી જાય, ત્યાં નવા કર્મ બાંધ્યા છે. નાગકુમાર દેવનું નાનું આઉખું બાંધ્યું. શ્રેષને અંગે વૈમાનિકને બદલે હલકો દેવલોક મેળવ્યો. બળદેવ ને વાસુદેવમાં અદ્વિતીય રાગ હેવાથી ધર્મથી દૂર રાખ્યા. દ્રષદષ્ટિ થાય ત્યાં ગુણને અવગુણ માને. પત્થર અને વીતરાગ પ્રભુને સમાન માનનાર-દુર્જન.
ખુદ ભગવાન વીતરાગને અંગે વિચારીએ, દેવને અંગે વિચારીએ, ન્યાયાધીશમાં પક્ષપાત ન હોય તે પ્રથમ ગુણ; પક્ષપાતિપણું એ મોટામાં મોટો બદ્દો છે. તેમ જગતનું સ્વરૂપ નિરૂપણ કરવું છે. જગતના તમામ પદાર્થોને ન્યાય આપી હોય તેને રાગ કે દ્વેષ હોય તે મોટો બદો છે. તેને અંગે પત્થર જેવા દેવને માનીને શું કામ છે? પત્થર પૂજ્ય ફૂટ્યો રાગ-દ્વેષ ન કરે, તેમ તમારો દેવ પણ રાગ કે દ્વેષ ન કરે તે પત્થર અને તમારા દેવમાં ફરકશે? જે વીતરાગપણું ખૂદ દેવપણાની જડ હતી, તે દ્વેષને લીધે અવગુણરૂપે લાગ્યાં કે દેવને પત્થર સરખા ગણી લીધા. વીતરાગની સેવા કરી ફળની આશા શી રીતે રાખો છો? પત્થર પૂજ્યા પારસમણિ ન મળે તે ભગવાનને પૂછ તમને શું મળવાનું? ઢુંઢિયા તો પત્થરને પૂજ્યા શું મળવાનું તેમ કહે છે. પહેલા તે વીતરાગ-એજ પત્થર એમ બીજાઓ કહે છે. તમારે તે વીતરાગ કે પત્થર સરખા છે, કદર કરનાર દેવ હોવો જોઈએ, આ ઠેઠ દેવ સુધી ગયા, આ વીતરાગને અંગે બોલે છે, અહીં દ્વેષ છે, એ વીતરાગમાં રાગ-દ્વેષ રહિતપણુ એ મહાન ગુણ છે, તેને દેષ ગણે છે, છેષ હેવાથી. સજજનની સ્તુતિ કરીએ તો, સજજન ખુશ નથી થતા પણું નીચું જુએ છે, સજજનની સ્તુતિ કરે તેની કિંમત સજજન કરતો નથી, નિંદા કરશે તે કાન તળે કાઢી નાખશે, પણ એ લાંબી દષ્ટિએ વિચારશે નહિં. એક પણ એ ગુણ નથી જેને વીએ દૂષિત ન કર્યો હોય ? દુર્જનેએ વીતરાગ વિગેરે ગુણેને દૂષિત કર્યા છે, તેથી રાગ-દ્વેષને અંગે તુચ્છ બુદ્ધિ હોય તે ધર્મ શી રીતે પામી શકે? ઉપદેશ સાંભળે કયારે ? ખામોશ પકડે ત્યારે ધર્મ