________________
પ્રવચન ૫૦ મું
४६७ હોય છે. પણ સાધુ અને અરિહંતે સહન કરવાવાળા છે. કેપ આવી જાય તે વાત જુદી છે. સહન કરવું ને ન કરવું તે ધર્મ શી રીતે ?
શાસ્ત્રો ક્રોલ કરવાની આજ્ઞા નહીં કરે ?
શાસ્ત્રકાર ક્રોધ કરવાનું નહીં કહે, પ્રકૃતિ-સ્વભાવ ઉપર કષાય થશે. વસ્તુને અંગે વિચારો ! કાયદો પ્રજાને ગુનાની સજા કરવાની સત્તા નથી આપતી, કાબૂમાં ન રહે તે ચોર પકડાય ત્યારે આખી શેરી અધમુઓ કરે, પણ કાયદે સજા કરવાનું નહિં કહે. કેરટ સમજે છે કે આવેશ આવી જાય છે, મારશે, પણ કાયદામાં મારવાનું નહીં કહે. પિતાના પ્રાણ બચાવવાની કાયદામાં છૂટ છે. અહીં રહી શકાશે નહિં. રહે કોણ? લાગણી ન હોય તેજ રહે. જ્યાં ચોર પકડાય ત્યાં એ ચોર કોઈ દહાડો ભાઈ પધારો ! પોલીસમાં, એમ કહીને કેઈએ ગેટમાં બેસાડ્યો નથી. એમ કઈ કરતું નથી. સંભવિત નથી. ચેર અધમૂઓ થયા વગર નહીં રહે. છતાં કાયદો મારવાની છૂટ નહીં આપે. મોક્ષે જાય પછી તીર્થની હાનિ થાય તો પાછો અવતાર લેવે જોઈએ. તે દશામાં આવવું પડશે. બીજા ધર્મની માફક થઈ જાય છે તે વાત જુદી છે. કેધ કરે જોઈએ તેમ કહેશે તે ત્યાં મુશ્કેલી થઈ પડશે. ધરમની આટલી ખરાબી છે, તો મહાવીર મહારાજા કેમ મોક્ષમાં બેસી રહ્યા છે? સર્વ કર્મનો ક્ષય શું કરવા કર્યો? જાણતા હતા કે નહિં કે કેવળજ્ઞાનથી આમ થવાનું છે. ધર્મનું ધ્યેય રહે, દ્વેષનું ધ્યેય ન રહે, તે વાત રહેવી ઘણી મુશ્કેલ છે. ૪૯૯ ચેલાને ઘાણીમાં પીલી નાખ્યા તે ઓછે અધર્મ કર્યો? પછી સ્કંદકાચાર્ય કેમ દેવલેકે ગયા? પાલકને અંગે શ્રેષનું નિયાણું કે અપ્રીતિનું કારણ ગણે, તે સાધુને પીલ્યા તેમાં નાનાને પહેલા પી. ૪૯૯ ને નીર્ધામણા કરાવી, કેવળજ્ઞાન પમાડયા, ફક્ત નાના શિષ્યને પોતા કરતા પહેલા પીલ્યાં, પહેલા મને પીલ પછી એ નાના બાલશિષ્યને પીલ–એમ કહ્યું ત્યાં સુધી દ્વેષ નથી. નાનાને પછી, પેલા મને પીલ, આટલી વાત હતી, તેમાં ક્રોધ થવાથી અગ્નિકુમારમાં ગયા. મુનિસુવ્રત સ્વામીએ બંધકકુમારને વિરાધક કહ્યા. ચેય ન રહ્યું. બંધકમુનિએ મુનિસુવ્રતસ્વામીને પૂછયું કે, બેનને પ્રતિબોધ કરવા જઉં? મૌન રહ્યા, ભગવંતે આજ્ઞા ન આપી. એમ ત્રણ વખત પૂછયું, મૌન રહ્યા. કેમ? મારણાંતિક ઉપસર્ગ છે. પછી