________________
પ્રવચન ૫૦ મું
૪૬૫ ધર્મનું નામ ન સમજે, તેવાને પાપી કહે જોઈએ, લાલ થઈ જાય. જગત માત્રને ધર્મ ઈષ્ટ છે, સર્વને પાપ અનિષ્ટ લાગે છે. નહીંતર ધમ કહેવા સાથે કેમ ફૂલી જાય ને પાપી કહેવા સાથે કેમ આંખો લાલ થાય છે? આથી આખા જગતને ધર્મ ઈષ્ટ છે. પાપ બધાને અનિષ્ટ છે. જ્યારે આખા જગતને ધર્મ ઈષ્ટ જ છે, પાપ અનિષ્ટ છે, તો તે ઈષ્ટધર્મ માટે કેમ પ્રવૃત્ત થતા નથી અને અનિષ્ટ પાપથી કેમ દુર જતા નથી? એમાં વાંધે બીજા કોઈનો નથી, તેમાં વાંધો પિતાના મનને છે. દરેકને નિરોગી થયું છે. કુપચ્ચ કેઈને કરવું નથી, પણ ચાર આંગળની જીભ ચળવળે ત્યાં બધું ભૂલી જાય છે. તેમ બોલે બધા પણ કુપચ્ચે છોડવાનું આવે ત્યારે, જીભ ચળવળે ત્યારે, ધારે કંઈ ને થાય કંઈ. તેમ અહીં ધમ ઈષ્ટ ગણે છે, પાપ અનિષ્ટ ગણે છે. અહીં પાંચ ઇન્દ્રિયે પીડા કરે છે, ચાર કષાયો અંદરનો ચોકો પૂરે છે, અંદરના ધાદિક ચાર ચેક કરે, પાંચ ઈન્દ્રિય પંચાત કરે, ત્યાં આત્મા જાય શી રીતે ? એમાંથી નીકળે કયારે ? ધર્મને લાયક થવું હોય તે ૨૧ ગુણ મેળવે, તેમાં પહેલે અક્ષુદ્રતા ગુણ આવે તે કંઈ ખામોશ આવે. બીજાનું લગીર સાંભળી વિચાર કરે. ઉપદેશના અનધિકારી કેણ?
અત્યંત-રાગ, દ્વેષ, મૂઢતા-વાળી કે ભરમાવણી દશામાં ન જાય, બુદ્ધિ તુચ્છ હોય તો, આ ચારમાંથી એકમાં ઉતરી જાય. એટલા માટે જણાવ્યું કે રત્તો, ટુટ્ટો, મૂઢ ગુerifgો ઈત્યાદી. રો-એક બાજને રાગી થયે હોય, બીજાનું સાંભળે જ નહિ. દષ્ટાંત તરીકે જૂની ને નવી. ધણું હંમેશાં નવીને ત્યાં ખાતો હતો, જૂનીએ નિમંત્રણા કરી. તેને ત્યાં ખાવા ગયે. સારી વસ્તુઓ કરી. તે દિવસે જૂનીને ત્યાં કઈ કર્યું નથી, કોરૂં કરી ચલાવ્યું છે, કંઈ પણ કર્યું છે? ફેર જ. પેલી ફેર ગઈ, ટીંમણ તરીકે કાંઈ કર્યું છે? પાછી ગઈ, ફેર ત્રીજી વખત મોકલી. નવી છાપરે ચઢેલી તેને ત્યાં નકામા ફેરા ખવડાવે છે. વછેરાની તાજી લાદ તેમાં ચણાના કટકા નાખી ઉનું કરી મસાલો નાખી રાંધી રાખ્યું. ત્યાં વાટકી લઈને ગઈ, આપ્યું, તે ખાધું એટલે સંતોષ થયે. આવી સ્થિતિ હોય ત્યાં તાત્વિકદષ્ટિ લાવવી ક્યાંથી? અર્થાત્ આમ જેઓ ચાહે તે
૩૦.