________________
૪૬૪
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
બેઠેલા છે, મિત્રદેવતા ચવી ગયા તેથી અસેસ કરે છે, મરી ગયા તેના અસાસ નથી કરતા. દુનીયામાં મ્યુનીસીપાલિટીમાં નિયમ હોય છે કે ઘર બન્યું તેને માથે નુકશાની નહિં, ઓલવવાનું ખરચ જોડેવાળા માથે. તારે પ્રથમ બચાવ થયેા, મચે તેને વિચાર કરવાને, તેમ મરી ગયે તેના વિચાર નથી. મળી ગયું તેને વિચાર કરે અને બળતાને વિચાર ન કરે તે કેવા ગાંડા ? બળીને ખાક થયું હાય ત્યાં કઈ પાણી નાખતું નથી, મળેલાં ઘરમાં હાડાં નાખવા કરતા બળતામાં હાંડા નાખા. હજુ આ ખળતું છે, ખળેલું નથી, બળી ગએલા ઘરના વિચાર કરવા તે કરતાં ન મળી ગએલા ઘરને વિચાર કરવા જરૂરી છે. ખળતાં ઘર કેટલાએક એવા હાય છે કે માલ લઈ લેવાય, ઘર ન બચાવાય તે માલ લઈ લેવે. તેવી રીતે આ દરેક જીવન એ ખળતા ઘર છે, પણ બચાવ્યા ખચે તેવા નથી. દેવેન્દ્ર, નરેન્દ્ર કે જીનેન્દ્રનુ હાય, આ ઘર ખેંચે તેવું નથી, ભાડે લીધેલું ઘર ભરોસે નહી પૂરું. તી કરે એ પણ ઘર ભાડે લીધું હતું. તે પણ મળવાનું ચાક્કસ છે, તે જે માલ નીક્લ્યા તે પેાતાના માપના. તેથી જેમ મળતા મકાનમાંથી માલ કાઢી લેવા તે ખરેખર સાવચેતી છે, તેમ આ દેહ ખળતુ ભાડૂતી મકાન છે. તે તેમાથી ધરૂપી શ્રેષ્ઠ રત્ન એ જ કહી શકે છે, જો કાઢી શક્યા નહીં, તે બધુંએ મળી જવાનું. એ તે ખરૂ, દુનીયા ધ રત્ન ખેલે છે, માને છે તે ધર્મ કેમ કરત નથી ? ધર્મ ઉત્તમ છે તેનેા પૂરાવે :
તે
દુનીયામાં ધર્મ સર્વને વહાલા છે તેના નિયમ શે ? જે વહાલી ચીજ હાય તેને જુડી સભળાવે તે પણ ખુશી થાય. ખાઈને અખંડ સૌભાગ્યવતી કહે છે. ખાઈ જાણે છે કે આ જગતમાં કેાઈનું અખંડ સૌભાગ્ય રહ્યું નથી, છતાં મારૂ વહાલું જોશી કહે તેા પુલી જાય, વહાલું છે તેથી. ખાટા પણ સારા શબ્દો હોવાથી વહાલા લાગે છે. વહાલી વસ્તુના જુઠા શબ્દ પણ વહાલા લાગે છે, કેાઈને ધર્મ કહેા તે પુલી જાય છે, તેમ અળખામણી ચીજ લાગે, તેના જુઠા શબ્દ લાઈ સળગાવનાર છે, નાની છેાકરી-આયડી કે આદમી લડે તેમાં ગાળેા એલે. લડનાર સમજે છે કે તેના કહેવાથી તેમ થવાનું નથી, છતાં આંખ લાલ કેમ થાય છે ? ગાળ ખેલે તેમાં આંખો લાલ કેમ થાય છે ? જે પદા અનિષ્ટ છે તેને જૂઠે શબ્દ પણ ખમાતા નથી. તેમ અહી