________________
૪૬૨
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી
આત્મામાં દ્વેષ જોઈ શકાતા નથી પણ દ્વેષ હાય તેા નમસ્કાર કરે નહી. નમસ્કાર કરવાથી અદ્વેષ જણાય છે, અદ્વેષ નમન પૂરતા લીધા. દ્વેષ ગયા તે જ નમસ્કાર થાય છે. તેટલા પૂરતા દ્વેષ નથી, તેમ જેણે ધર્મ કર્યાં તેનામાં ક્ષુદ્રતા નથી. ક્ષુદ્રતા હાત તે ધર્મ કરત જ નહીં, નમસ્કાર થયા એટલે તદ્વિષયક દ્વેષ નથી. આમ તુચ્છતા આખા જગતની છે, પણ જે ધરમ કરે તેમાં તુચ્છતા નથી, તુચ્છસ્મુધ્ધિ હૈાત તે ધરમ કરત જ નહિ, તુચ્છ બુધ્ધિવાલા ધર્મ સાધે નહીં
જેઓએ પેાતાને ધમ માં પ્રવત બ્યા નથી, પોતે આત્મ કલ્યાણમાં પ્રવાઁ નથી. ઉદાયન રાજાએ ભાણેજને રાજગાદી આપી, પણ પેાતાના છોકરા અભિચિને રાજગાદી ન આપી, એની બુધ્ધિ પુત્રને મહાપાપથી—દુર્ગતિથી બચાવવાની હતી. છોકરાને પિતામાં વિવેક નથી એમ લાગ્યું. આવા ઉપગારી સ ંસારી પિતાને પેાતાના વંશ-વેલે વહાલે! હાય, પેાતાને નરકની કેટલી ખીક જેથી વંડા વેલાની પણ દરકાર નથી, એવા પાપગારી પિતાના અંગે પુત્રને અવિવેક લાગ્યે દ્વેષ થયા. મહાવીરના ઉપદેશ લાવ્યેા, ખાર વ્રત લીધાં, છેવટની અવસ્થાએ અણુસણુ કર્યું. પંદર દહાડા અણુસણુ કર્યું છે છતાં ઉત્ક્રાયન પિતાપરનુ વૈર ન ગયું. હવે મહાવીર મહારાજા કેવળજ્ઞાની તેને કઈ સ્થિતિમાં મૂકે ? અધમાધમ કેટિમાં મૂકે ને ? ત્યાં શું થાય ? તમે કઈ નરકના માલિક અભિચિને ગણી બેસે ? એવા ઉપગારી પિતા ઉપર એને વેર હતું. મારગના, શાસ્ત્રના ઈઝરા રાખતા શૈાચા. અમે ક્ષુદ્રતાના નિષેધ દ્વારાએ જે અવગુણ બતાવીએ છીએ તે શા માટે ? ક્ષુદ્રમનુષ્ય ધરમને સાધી શકે નહિ. ધરમને વ્યાઘાત કરનારી ક્ષુદ્રતા, તે ન હાવી જોઈએ, સર્વથા ક્ષુદ્રતા કેવળી થયા સિવાય જવાની નથી. ધમ સાધનારી જે અનુવ્રતા તે અહીં લેવી. તુબુદ્ધિવાળા ધરમ ન સાધી શકે. ધરમ થયા એટલે ક્ષુદ્રતા ગઇ. જેના અંતઃકરણમાં, સ્વ અને પર ઉપગારના અકૂર થયા, એટલે ક્ષુદ્રતા ગએલી છે. પેાતાના અને પરના ઉપગારમાં તૈયાર થાય તેવા જ ધર્મ, સાથે તેવાને જ ધર્મ લાયક ગણીએ. હવે ટીકાકાર મહારાજા શું કહેશે તે અધિકાર અને વત માન.
સાકેરભાઈ ખુશાલચંદ્ર ઝવેરી મુબઈથી દ્રનાથે આવેલા હેાવાથી વ્યાખ્યાન વચાએલ. હવેથી પાંચ તિથિ વ્યાખ્યાન છે.