________________
४६०
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
નામે ગુણ નથી કહેતા, પણ અક્ષુદ્ર નામે ગંભીર કહે છે, દોષને અભાવ-એટલે ગુણ નથી કહેતા, પણ અક્ષુદ્ર નામે ગભીર કહે છે. દોષના અભાવ એટલે ગુણ હાય, પણ દોષ એ કુદેવનું લક્ષણ હતું, તેના અભાવે સુદેવપણું લેવું છે, તેમ અક્ષુદ્રતા ધર્મ પરિણતિને ટકાવનાર, જ્યાં ધર્મ પરિણતિ થઈ ત્યાં ક્ષુદ્રતા નથી. આથી અક્ષુદ્રતાને જોવાનુ ન રહ્યું, ધર્મ પરિણતિ થઈ ત્યાં ક્ષુદ્રતા નથી, તે ધર્મ પરિણતિથી માલમ પડ્યું, ત્રણ ખૂણાની ટેપી માફ઼ેક જેમ બેસાડો તેમ બેસે, તમે ક્ષુદ્રતા વિન્ન હતું, તે જવાથી ધમ પ્રાપ્તિ થઇ, તેમ ઉખરપણું અધૂરાનું વિઘ્ન, ને ક્ષુદ્રપશુ ધર્મનું વિગ્ન. આ સ્થિતિએ એસાડા છે તેનું કંઈ સાધન? અક્ષુદ્રના અર્થ શે ? ક્ષુદ્રધણું સમજાવી તેને અભાવ તે અશ્રુપણુ, અજ્ઞાનદોષ નથી તે કરતાં જ્ઞાન ગુણ છે એમ કહી દ્યો. જ્ઞાન ગુણ હ્રીએ તે દેવત્વનું લક્ષણ કહીએ, કુદેવત્વ નથી તે અજ્ઞાનને અભાવ થયા, તે કુદેવત્વના અભાવ જણાવવા માટે ક્ષુદ્રતા તે ધર્મ પરિણતિનું ખાધક, આમ જે કુદેવનું લક્ષણ અજ્ઞાન હતુ', તેમ ક્ષુદ્રતા ધર્મની બાધક, ધર્મ થયા ત્ય: ક્ષુદ્રતા નથી, તે નક્કી શા આધારે કર્યું ? ક્ષુદ્રતા રૂપી દ્વેષને અભાવ, તે ગયું એટલે ધર્મનું વિન્ન ગયુ, તેથી ધર્મ પરિણત થઈ. અક્ષુદ્ર તેની અંદર ક્ષુદ્રપશુ નહી. હવે ક્ષુદ્રપણાના નિષેધ કર્યાં, સીધા ગુણ કહેવે। હતા, તે છતાં દેષને અભાવ કેમ માન્યે ? જ્યાં ૨૧ ગુણનું વર્ણન તેમાં અક્ષુદ્ર કહીએ છીએ, ક્ષુદ્રપણું જણાવી તેપણું નહીં, કરતાં ગભીરે કહ્રી દ્યો. ગંભીરતા ગુણવધાન સાથે ધર્મના સીધા સબંધ જોડવા હતા, ક્ષુદ્રતાના નિષેધ દ્વારાએ સબધ જોડચે. જ્યારે અજ્ઞાનતાને કુદેવનું લક્ષણ માનીએ તે અજ્ઞાન ગયું એટલે સુદેવ માનીએ. અક્ષુદ્રતા ધર્મ કરનારી ચીજ નથી પણ ક્ષુદ્રતા ધર્મને ખાધ કરનારી ચીજ છે, ઉખરપણું ખાધ કરનાર ચીજ છે, ઉખરપણાના અભાવ અંકુરાની વચમાં જોડાતા નથી, તેમ તુચ્છતા ધર્મ પરિણતિની આધ કરનાર છે. તુચ્છતા ન હેાય તેા જ ધર્મ થાય. તે વાત શાંતિસૂરીજી ખુલ્લા શબ્દેમાં કહે છે. ક્ષુદ્ર કેાને કહીએ ? ગંભીરતા નથી તે ક્ષુદ્રપણું, તમે પેાતે જગા જગા પર ક્ષયાપશમની વિચિત્રતા છે એમ કહો છે. ખારમે ગુણઠાણે જ્ઞાનની અપેક્ષાએ માત્ર અષ્ટપ્રવચન માતા જ જાણે અને અવધિજ્ઞાન. ભિન્ન લેકનાડીનું હોય, ત્યાં