________________
પ્રવચન ૪૯મું
૪૫૯ કેટલાએકને પરિણતિ નથી પણ થતી. આ જ કહી આપે છે કે, કાંઈક કારણ છે, ન ઉગ્યું ને ઉગવામાં ફરક પડે ત્યાં આપોઆપ ફરક લે પડે. મનુષ્યજન્મ-આર્યક્ષેત્ર, યાવત્ તીર્થકરની દેશના સાંભળી છતાં ધર્મરત્ન ન પરિણમે, તેમાં કાંઈક કારણ છે. તે કારણે સૂત્રકારે ન જણાવ્યા તે ગ્રંથકારે જણાવવા કે નહિં? કાર્યભેદ જગે જગે પર જણાવ્યું છે. તીર્થકરની દેશનામાં પણ બધા પ્રતિબંધ પામતા નથી તે તેમાં કેટલાંક પામે ને કેટલાક પ્રતિબંધ ન પામે, તેમાં કાંઈક કારણ માનવું પડશે. હવે શું થયું? ધર્મરત્ન ન પ્રાપ્ત થવામાં ૨૧ અવગુણે કારણ. અંકૂર ન થવામાં જમીનનું ખારાપણું કારણ એટલે અંકૂર થાય શી રીતે? અંકૂર થયે ત્યાં જમીન મીઠી જ હોય. આ બે વાકથી સમજણ લીધી. તે અંકૂર દેખે ત્યાં ઉખર જમીન નથી તેમ કહી દે. તેમ જ્યાં ધર્મની પરિણતિ થઈ, ત્યાં ૨૧ અવગુણ નથી. તે ૨૧ અવગુણ હોય તો આ ધર્મ થાય નહીં, એને જ ઉથલાવો.
૧૮ દેષના અભાવથી જ સુદેવ નથી માન્યા :
મૂળ કુદેવના લક્ષણ. નારદ વિગેરે, દેશે કુદેવના હતા. સુદેવપણામાં એ દેશે ન હોય, ૧૮ દે ન હોય ત્યાં બધે સુદેવપણું હોય, તે નિયમ નહીં. સામાન્ય કેવલીઓ બીજા છે, ત્યાં સુદેવ માનવા? દેવત્વના લક્ષણમાં જાવ, જ્યાં ૧૮ દેષ ન હોય ત્યાં દેવત્વ એમ નહીં, પણ જ્યાં દેવત્વ હોય ત્યાં ૧૮ દોષ ન હોય તે ચોક્કસ. સુદેવત્વ ચોકકસ થયું એટલે ૧૮ દોષ નથી. એક મહાવીરનું સર્વજ્ઞપણુ ગૌતમે જાણ્યું એટલે દેવત્વપણુ નક્કી થયું. ૧૮ દેષને અભાવ જાણું લીધો. નહીંતર ૧૮ દોષનો અભાવ ગૌતમને તપાસ પડત. ૧૮ દોષનો અભાવ દેવત્વ સાથે રહે છે. કુદેવત્વ–૧૮ દોષ એ કુદેવનું લક્ષણ જે જે દેવ હોય તેમાં ૧૮ દેષ ન હોય, પણ જેમાં ૧૮ દોષ ન હોય તે બધા દેવ તેમ નહીં. શું થયું ? ૧૮ દોષ કુદેવત્વને જણાવનાર. કુદેવત્વની જડ ૧૮ દોષ. તેમ ધર્મ પરિણતિ ન થાય તેની જડ ૨૧ દોષ, પણ જેમ દેવત્વ દ્વારાએ દેવત્વને નિશ્ચય થયે, જ્યાં ધર્મ પરિણતિ થઈ એટલે ૨૧ દોષને અભાવ, પણ ૨૧ દોષનો અભાવ તેમાં ધર્મની પરિણતિ નહીં, તે માટે કયા રૂપે ગુણો લાવે છે, કૂવો, ગંભીર