________________
પ્રવચન ૪૯ મું
૪૫૭
સાચા મનારથ પૂરા થતા નથી, ખીજા ભવથી ન થાય તેવું વિચારે શેખચલ્લીપણું છૂટે તે મનુષ્યભવનું કાર્ય છે. બધી દુકાન ભાડે લીધી ને ઊંઘી ગયા, ભાડું ભરવું પડશે, ભાડે ન લીધી હાત તે સારૂં, આ મનુષ્યપણું મેક્ષની નિસરણી ભાડે લીધી, ભાડું ભર્યાં જઈએ છીએ, ક્ષણે ક્ષણે આયુષ્ય પૂરુ· થાય છે, વેપાર કરતાં નથી. એ કરતાં ભાડે દુકાન ન રાખી હતે તેા ઠીક હતું, એ શેખચલ્લીશુ. છેાડતા નથી; ધર્મ આચરતા નથી તેવા જાનવર થયા હાત તે સારું થાત, જાનવર થયા હાત તે મનુષ્યપણાનું અમૂલ્ય આયુષ્ય તે ન તૂટત, ભાડું તા ભર્યાં જ જવાનું, વેપાર કઈ નહીં, કયા વેપાર ઉપર દુકાન ભાડે રાખી છે તે તે વિચાર ! દુકાન ભાડે લીધી છે, પણ હજુ વેપલાનુ ઠેકાણું નથી. તેમ અહીં એક્લું ભાડુ જાય તેમાં મૂર્ખ અને છે, હવે ભાડું ભરવુ તે સાથે મકાનનાં ભાડાં કરતાં મ્યુનીસિપાલિટીના કર વિગેરે વધારે લાગે છે. તેમ અહી આ મનુષ્યપણાનું આયુષ્ય જંતુ ડુતે તે તે ઠીક પણ ક્ષણમાત્રમાં તારી પરિણતીએ તુ` કેવા દુર્ગતિના કર્મ બાંધે છે. તે અપેક્ષાએ સેાએ સે ટકા જાનવરની જિંદુગી સારી છે. ત્યાં ભાડું ભરવાનુ હતુ ને અકામનિર્જરા કરી દેવલેાક મેળવવાના હતા. દેવલેાકનું થાળુ જાનવરા પૂરૂ કરે છે. અકામનિરાએ દેવલેાક મેળવે, વેપાર ખરા ને ભાડું નહીં, ફેરીમાં ફે(ત)ડાકા મારી લે, મોટા ભાડાની દુકાન ભાડે રાખે તે કરતાં ફેરીવાળા તડાકા મારે તે સારા કે નહિ ? ભાડું ભરી ભરઉંઘમાં રહે તે સારા કે ફેરી કરી કમાઈ આવે તે સારે ? વેપારમાં લેસ કર્યાં હાય, તેાટા આવે તે પણ પેઢી નહીં ઉઠાવે. શાથી? આખરુ ખાતર જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચલાવે, ભાડું ભરે અને ઊંધી રહે, ચાલુમાં મનુષ્યપણુ ક્ષણે ક્ષણે ભેગવે તેટલું જાય, અને દુર્ગતિના લીયા ખાંધે તે કરવું શું ? અન હરણુ કરનાર એવુ ધ રત્ન મળે તેા મનુષ્યપણાના ઉપયેગ થયે, નહીંતર ઊંઘતાના ભાડા જેવું છે, મનુષ્યપણું પ્રાપ્ત થયું, દુર્લભ મનુષ્યપણાના ઉપયાગ અન હરણ કરનાર ધરત્નને વિષે ઉદ્યમ કરવા તે છે.
સૂત્રકાર ક્યાંય ૨૧ ગુણા કેમ જણાવતા નથી?
અત્યાર સુધી સૂત્રકાર અને ગ્રંથકાર સરખા હતા, મનુષ્યપણુ દુલ ભ, શ્રધ્ધા દુ^ભ, ઘણા જીવેા અચાર સુધી તે પામ્યા નથી. અત્યાર સુધી શાસ્રકાર અને પ્રકરણકાર સરખા હતા. હવે