________________
૪૭૨
આગમાદ્વારક પ્રવચન શ્રેણી
થડી પછી દેખતા થનારા અધ તેના હાથમાં હીરા આવી જાય તે કાઈક જ એવા ભાગ્યશાળી. એમ અહીં પ્રથમ જે જીવ ગર્ભમાં આવે, જન્મ લઈ બાળક હોય ત્યાં સુધી ન સમજે, પાપ, પુન્ય, જીવ, અજીવ, સ'સાર કે મેક્ષ એકેમાં ન સમજે, ન સમજનારા છતાં તેના હાથમાં અણધાર્યાં સદાચારના હીરા આવી ગયા તે કેના પ્રતાપે ? ઝવેરીને ઘેર પડી રહેવાવાળા અધ આમ તેમ હાથ કરે તે ? ઉત્તમ કુળમાં અજાણપણે અનાયાસે આચાર ઉત્તમ મળે, તે મળેલા હોવાથી ઉત્તમ રસ્તે આવવું સહેલું પડે છે. યુરોપના દેશે, ઋષીયા અમેરિકા, એ વિગેરે અનાદેશે દારૂની બદી ખૂરી છે-એમ માનવા તૈયાર થયા. કાયદાએ કર્યાં. રાજ્યે પ્રતિમા મેલ્યા છતાં ટકયા નહીં, કેમ ન ટક્યા ? જ્ઞાન આવવા માટે વિજળીના ઝમકારા જેટલે વખત જોઈએ. આચાર આવવા માટે આખી આવરદા–જિંદગી જોઇએ. દારૂને બદી સમજ્યા છતાં રાજની ટેવ પડી ગઇ, તે એવી કનડે છે કે જ્ઞાન અદ્ધર રહે છે. સૉંસાર અસાર છે તેમ કેણ નથી જાણતું ? મેલીને મરી જવું છે તે કોણ નથી જાણતું ? સાથે લેઇ જવાના નથી. ઘર ખાર, હાટ, હવેલી કરી પણ વસ્તું સાથે નથી લઇ જવાના, પછી કેમ નથી છૂટતી ? કેમ હડકવા મટતા નથી ? બૌદ્ધમાં જે સમજણા થયું. તેને ઘરમાંથી વાજતે ગાજતે મુનિના મઢમાં મૂકી આવે, પાંચ વરસ ત્યાં રાખે, પછી ઘેર આવવું હાય તા ત્યાં ઘેર આવે, ત્યાં રહેવું હોય તે ત્યાં રહે તેવા જ રીવાજ.
હવે આપણે મૂળ વાતમાં આવે, કેટલીક વખત ટેવ પડી જાય છે તે ટેવ પડ્યા પછી જ્ઞાન તે સહેજે થઇ જાય કે વ્યસન ખાખ છે, વીજળીના ઝબકારા જેટલે વખત ન થવામાં જોઇએ પણ તે ખરાબ ટેવને છેડતા આખી આવરદા જોઇએ, શાસ્રષ્ટિએ આચાર માટે આઠ ભવ ને શ્રદ્ધા માટે અસખ્યાત ભવ, ક્ષારે પામિક સભ્યકૃત્ય અસંખ્યાત વખત આવે, જ્ઞાન અને સયં અસંખ્યાતા ભવ કહેલા છે અને ચારિત્ર એમાં તે ભવ આઠે જ. अट्ठभवाओ પરિÄ' આચારના સુધારા કરતાં, આવરદા જોઈએ, તેમાં આ કારણ છે. બારમા-ગુણુઠાણાના છેલ્લા સમયે જધન્ય જ્ઞાન અષ્ટ પ્રવચન માતાનું અને તેરમા ગુડાણાના પ્રથમ સમય વખતે કેવળજ્ઞાન કડા કેટલા વખત થયા ? તેા જ્ઞાન માટે એક સમય,
6