________________
પ્રવચન ૪૮મું
૪૫૩
કયાંથી આવતે ? વૃદ્ધને અનુસરનારો–કઈ પણ ધર્મ કરનાર પહેલ વહેલા સામાયક ન આવડે ત્યારે, ભીખાભાઈ કરે તેમ કરવા લાગ્યો. વિનયવાળો–કાનથી સાંભળનારે. વિનયવાળ ન હતું તે હાથ જોડત કયાંથી? માથું નમાવત કયાંથી? કૃતજ્ઞ–કરેલા ગુણેને જાણ. તે ન બને તે ભગવાન મોક્ષે ગયા, હવે તેને શું કરવા માનતે, ગુરુને ખોરાક પોષાક દઈ ઉલટા પગે લાગીએ, ફક્ત ધરમનો ગુણ જાણતો હોવાથી પગે લાગે છે. પરહિત કરવાવાળ–અહીં ઘંઘાટ નથી કરતા. પરહિત હોવાથી પરહિત બુદ્ધિ ન હોત તો ઘંઘાટ કરવાંમાં ડર શાને હતું ? આંગી કરાવે છે, તે પરહિત માટે. મૂળ નાયકને કેમ અધિક આભૂષણ તથા ફુલ ચડાવે છે? આવવાવાળાની દરેકની દષ્ટિ અહીં પડશે, માટે અહીં ફાયદો થશે. પરહિત ન હતું તે તેમ કયાંથી કરતે ? તેમ લક્ષ મળી ગયું. કલ્યાણની બુદ્ધિ થઈ ત્યાંથી લક્ષ મળી ગયું. આથી એ જણાવ્યું કે એકવીસ ગુણો હોય ત્યારે ધર્મ આવે. આ જીવને એકવીસ ગુણ આવેલા છે પણ મર્યાદા વધારી. પણે લેવા જઈએ છીએ, જે મનુષ્ય અજ્ઞાની–મિથ્યાત્વી દેખી કંટાળે નહિં તો ગંભીર કહેવાય. આપણે આપણું દષ્ટિએ વિચાર! અનંતા કાળથી આપણે મગશેલીયા-પત્થર જેવા હતા, અત્યારે ધર્મી થયા તે બીજાને કેમ હસી શકે? તું એક વખત અનંતકાળનો મગશેળીયા જેવો હતું, સ બીલ્લી મારી પાટે બેઠા, એ પણ તુચ્છતા, એનાથી બીજાને બોધ ન થાય તેથી તુચ્છતા થાય છે, તમારે તુચ્છતા નામ માત્ર ન જોઈએ. એ તુચ્છતા કયારે જવાની? આપણે ચાલીસ વરસ સુધી તપસ્યા ન કરી, ચાલીસ વર્ષ કરતા થયા ને છોકરાએ એકાસણું ન કર્યું તેથી ચીડાઈએ છીએ. ધર્મીઓને અધમ બનાવી મૂકે છે. આ નહીં તે ધમી નહીં, પારકાની પરીક્ષા કરવા માટે ક્ષુદ્રતા જેવી છે. ક્ષુદ્રતા ગઈ નથી ને ધરમ કયાં આવ્યો છે? તે આધારે ધર્મને તેલીએ છીએ. મુખ્યતાએ ધર્મરત્ન એકવીસ ગુણવાલાને જ મળે છે. તે જ ધર્મરત્ન મેળવે છે. ૨૧ ગુણવાળે તે રૂપ અગ્નિ આવે ત્યારે અંધારું ગયું, પણ આપણે પ્રથમ અંધારૂ ખસેડે, પછી દો આવશે તેમ નહીં, પણ ધરમ આવ્યું એટલે ૨૧-ગુણ આવેલા જ છે. તે માટે ૨૧ ગુણથી યુક્ત હોય તે ધર્મરત્નને લાયક છે. તો ધર્મરત્ન આવ્યું ને ૨૧ ગુણ ન આવે તો શાસ્ત્રકાર ખોટા? ધન્ના, શાલીભદ્રજીએ પહેલા ભવમાં