________________
૪૫૨
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી વહાલો લાગે તેને કઈ ધરમ કહે છે. વહાલ કયારે લાગે ? લેકપ્રિય હતો ત્યારે વહાલો લાગે. અકૂરને ધર્મ કહેવાય. કૂરને કઈ ધરમ કહે નહીં. વાલા શમી હોય તો જ ધર્મ સાંભળે કે કર્યો હોય. પાપથી ડરનાર ન હોય તે ધરમ તરફ ધ્યાન જ કયાંથી હોય? લુચ્ચાઈ હોય તે દાન દેવાની બુદ્ધિ ન થાય. દાક્ષિણ્યતા દ્રવ્યથી થાય તેમાં જ ધર્મની ટચ છે, પ્રભુદાસના કહેવાથી પોસહ કર્યો, પ્રભુદાસની દાક્ષિણ્યતા ન લાગી હોત તો પિસહ કરતે શાને? દાક્ષિણ્યતાની હદ છે. દાક્ષિણ્યતા ન હતે તો ‘મારાથી નહીં બને ” એમ કહી દેતે. ધર્મના બધા ગુણ લેવા છે, દુનીયાદારીના નથી લેવા. હવે ભાવવાળામાં દાક્ષિણ્યતા કેમ હોય છે? પહેલ વહેલા ધર્મ સાંભળે, તે સાંભળતી વખતે પહેલા દાક્ષિણ્યતાથી સાંભળે છે. દાક્ષિણ્યતા ન હોય તે અજ્ઞાનતામાં સાધુ પાસે તથા દેહરામાં મર્યાદાએ શી રીતે રહ્યા ? અહીં પાન ખાતા તરત દાક્ષિણ્યતાથી અટકે. લજજાળુઓ–આંખમાં શરમ વગર કઈ માગે ચડતું નથી. મારગ તે ચડ્યા પછી મળે છે. દયાલુકાઈક દયાના પરિણામ હોય ત્યારે જ ધરમમાં પ્રવર્તે છે. તીવરાગ, તીષ હેય તે?
બાવાના ટેળામાં એક અંધ બાવો હતે, આખો જમાત-સંઘ ગામ ગ, ભક્ત તેને નેતરું દીધું, આંધળાને કઈ જમવા ન લઈ ગયું. જમણ દૂધપાક પુરીનું હતું. પેલાં અંધે રોટલે ખાઈ લીધે, પૂછ્યું-શું જમ્યા? દૂધપાક પુરી, જન્મથી અંધે પૂછ્યું કે દૂધપાક શું કહેવાય? દૂધ બગલા જેવું છેલ્લું હોય. બગલે કે હોય? પેલે બગલાના આકારને પકડે. આવું તમારા પેટમાં ગયું શી રીતે? અરે તેથી તે મારૂં પેટ ફાટી જાય, એવી સ્થિતિ હોય તેને શું કરો ? ધર્મો નો વાળ્યું તેવું કહેનારા કેવા ? જેટલા ધર્મમાં જોડાય તેટલા, સૌમ્યદષ્ટિવાળા છે. ધરમને ધરમ ગણવાનું ત્યારે જ થાય. ગુણરાગી ન હોય તો દેવ, ગુરુને માનત કયાંથી? સારી વાર્તામાં ન પડ્યો હતો તે ધરમની વાત તેને કયાંથી મળતું. આત્માની ભૂમિકા સારી હોય તે ધરમ આવે. દીર્ધદષ્ટિ ન હોય તે આ ભવના મોજ-શોખ છોડી પણે
તરત ક્યાંથી? એકાસણુ કરનારને ખાવાનું મળતું નથી? છોડયું શાથી? કલ્યાણ થશે એવી દીધદષ્ટિ ન હતું તે છોડને કયાંથી? આ ભવ કરતાં પરભવની વિશેષતા જાણું ત્યારે છોડે છે. નહીંતર દેરે