________________
૪૪૦
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
અત્યારે કેમ ચાલી ગયું, જે પાંચમાં આરામાં અધિક કહેા છે, તે દરિદ્ર દેશેા નામથી વફાદાર રહે, આયપદ આવક) ન આપે, માલદાર ન હાય તેા આવક ન થાય. ત્યારે વજ્રઋષભનારાચસ ઘયણ હતા, સાધન સામગ્રી ન હેાવાથી કેવળ ન મળે, જ્યાં આગળ ઈનામ મળતુ હતું ત્યાં બહાદૂરી કરતા હતા તે વધારે કે, જ્યાં ઇનામ મળતું નથી છતાં ત્યાં બહાદૂરી કરે તે વધારે? ચેાથા આરામાં અતરમુહૂર્તમાં કેવળ જ્ઞાન, અધિજ્ઞાન, મનઃ પવજ્ઞાન. ચૌદ પૂનું જ્ઞાન ઇનામ તરીકે મલતા હતા. પાંચમા આરામાં નથી થતુ એ જ કહું છું. પાંચમા આરામાં નથી ઇનામ છતાં વફાદારી રાખી રહ્યા છે, ચેથા આરામાં શિક્ષાની સત્તા સાખીત હતી. એક સાધુ પ્રમાદી રહ્યા. તેથી ખાળે નગરના જક્ષ થયા. ત્યાં સાધુ જાય એટલે જીભ કાઢે. આ શું ? રેલાણા આચાય જે રસ ગૃધ્ધિવાલા હતા, તે મરી જક્ષ થયા છે, શિક્ષાની સાખિતી હતી. સાધ્વીઓની પણ શિક્ષાની સાબિતીએ હતી. આજે શિક્ષાની સહેલાણી પણ નથી. માન અકરામનું. એળીયું-પ્રમાણપત્ર નથી. શિક્ષાની સાબિતી નથી, રાજાદિક રૈન ફરતા નથી. વિષયેનાં વેલા વહી રહ્યા છે. શહેનશાહ જેટલી સાહ્યખી મજૂર ભગવી રહ્યા છે, એવા વખતમાં વૈરાગ્ય થવા કઇ સ્થિતિએ ? પાંચમા આરામાં ચારિત્રની દુષ્કરતા છતાં શ્રધ્ધા રહિતને તે સૂઝે નહીં.
મહાનુભાવ ! ચોથા આરા કરતાં આપણે પાંચમે આરે સારા છે. તે માટે કલિકાલ સર્જેન શ્રીહેમચંદ્રાચાય મહારાજે કહ્યું કે, કળિયુગ એ સેનાની પરીક્ષા કરવા માટે કસેટી છે. આ કળજુગ વગર જીવ સેતુ' કસાત જ નહીં.
बहु दोषो दोषहीनात्त्वत्तः कलिरशोभत । विषयुक्तों विषहरात् कणीन्द्र इव रत्नतः ॥
આ કળિયુગ ઘણા દોષવાળા છે, પણ તમારાથી શેખે છે. રાજ શેષનાગ ઝેરીલા છે, છતાં પણ જે મણીથી શેાલી રહ્યો છે, તેમ બહુ દોષવાળે કળિયુગ તમારી કૃપાથી શે।ભી રહ્યો છે. તેમ કહી આડમા શ્લોકમાં હેમાચાય મહારાજે કળિયુગનું સ્તવન કર્યું છે, તેમ ચારિત્રમાં પ્રમત્તઃશા લાગતી હોય, ખરેખર ચારિત્ર દુષ્કર કાય છે, પણ કયારે? ચરમા સીધા ચડે ત્યારે, ચશ્મા ઊંધા પહેરે તો? ફોટોગ્રા}ના કાચમાં