________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
૪૩૮
પામતા હતા, તેથી ગૌતમ ગણધરને મેલ્યા. સાવચેતી રાજા રાખતા, કોઈ પણ કર્મીની કટાર નીચે ઘસાઈ ન જાય. તેમજ પ્રધાનેા તરીકે ગણધરા અને કેવળીયા હતા. પદરસે તાપસને અષ્ટાપદ પર્યંત ઉપર પ્રતિષેધ કરવા ધકેલ્યા. શાલ મહાશાલને પ્રતિષેધ કરવા ધકેલ્યા, કહેા રાજા અને પ્રધાના કેવા ચકરા-રેન મારતા હતા, મન:પર્યાં વજ્ઞાની, ચૌદ પૂઘરા, જ્યાં સેંકડા હાજર હતા. એવી જગાપર આત્માને અવળે રસ્તે જવાનું ન થાય તેમાં નવાઈ શી ? અધિજ્ઞાનથી દેખી કહ્યું. પાંચમા આરામાં પ્રભુ વચન ખાતર સસ્વ સમર્પણ :
અત્યારે હિન્દુસ્તાનમાં આ છેડેથી ખીજે છેડે રાજા, પ્રધાન, કે લશ્કરી સિપાઈ નથી, તે જગેાપર મહાવીરના વચન પર જયાં જિદગીએ અપાય છે, ચેાથા આરા કરતાં અત્યારે એમના નામપર જિંદગીએ અપાય છે, બાયડી, છેકરા-કુટુંબને રાતા મેલી સ ́સરથી નીકળી જાય છે, કઈ વફાદારી ઓછી છે ? એટલુ જ નહી પણ પહેલા કાળમાં ઘણે! ભાગ ભીખારી સાધુ થતા, ભીખારી એટલે દ્રવ્યના ભીખારી નહિ, પણ જે આ જમાનામાં સાધન, સંપત્તિની સુખ સાહ્યખી છે, તે પહેલાંના જમાનામાં ન હતી.
પૃકાલના મહાજન અને જ્ઞાતિના બંધારણેા :
પહેલાના જમાનામાં હઝારે। માઈલ પરથી મેવા-ફળ દેખવાના વખત ન હતેા. તે વખતે નાટક-ચેટક, રાજા-મહારાજાને ત્યાં થાય, પાંચ સારા આદમીને નેાતરૂ મલે. અત્યારે જે શહેનશાહ નાટક દેખે તે મજૂર દેખી શકે, સીનેમા પણ તેમજ, અમેરીકાનું ઉત્પન્ન થએલું ફળ અહિ મજૂર ખાઈ શકે, સ્પર્શન-દ્રિયા માટે બગીચા સામાન્યસર્વસાધારણુ બગીચા, જેમાં કેાઈને જવાના પ્રતિબંધ નહી, જેમાં મ્યુનિસિપાલિટી માંકડા ગોઠવે, ગામના ઢેડને પણ રેકી ન શકે, કહેા આબાળગેાપાળને આટલી ભાગે પભાગની, નાટક, સીનેમા, હવા, બગીચાની છૂટ, પહેલાં કાળમાં સાત દહાડે એક દિવસ ઉકાળે પામે, આજે જ ગલમાં જાઓ તે હાટલે. જે વખતે ચા પીવાની દુકાન જગા જગા પર, ખાવા, પીવા, દેખવાની, તથા રૅડીઓનાં ગાયના દુકાને દુકાને, સ્વપ્ને પણ ગાયને સાંભળવા મુશ્કેલ તે અત્યારે મઝારે બેઠા બેઠા સાંભળી શકે. જ્યાં જ્ઞાતિના બધારણ