________________
પ્રવચન ૪૮ સુ
૪૪૭
તેઓ જીવ માનતા નથી, તેમને મારવાની બુદ્ધિ નથી તો હિંસા લાગે જ નહીં. ન માઁ હાય પણ મારવાની બુધ્ધિ કરી તોપણ હિંસા લાગે છે. મારવાની બુધ્ધિએ હિંસા લઈ એ તો અસંજ્ઞીમાત્ર હિંસમાંથી નીકળી જાય, સ`ગીમાં પણ નાસ્તિકા નીકળી જાય, એને જીવ માનવા નથી તો જીવ મારવાની બુધ્ધિ ક્યાંથી થાય ? કહે। જીવતત્વ માને તેને જ હિંસા લાગે. તમારા મતે મારવાની બુધ્ધિ થાય તે હિંસા. તે માટે તો શાસ્ત્રકારે કહ્યું કે, મારવાની બુદ્ધિ તેનું નામ હિંસા નથી. તેથી નાસ્તિકા, અસ”જ્ઞીએ, અજ્ઞાનીએ માત્ર હિંસાથી અય્યા, તો હિંસા કેાનું નામ ? ખચાવવાની બુદ્ધિ નહીં, તેનું નામ હિંસા. તમેા સલેખનાના અતિચારમાં ઇહલાએ-પરલેાએ એલેા છે તે કેમ ? પ્રથમ વ્રતમાં અતિચાર કેમ નહીં? સલેખણાને અ ંગે તે દૂષણવાલી છે, પૂજા સન્માન ઠાઠ ગૌરવ ચાલી રહેલા છે, જીવું તો પૂજા વધારે થાય. વિતનું તાત્પર્ય પૂજામાં વધારેમાં આવ્યુ, તો તે અણુસનુ દૂષણ છે. અનશન સમયે કાઈ ખબર ન લેતું હોય તો મરી જઉં તો ઠીક, પૂજાના અભાવને કટાળા તેથી મરવાની ઇચ્છા છે, તેથી સલેખણામાં અતિચાર ગણાવ્યા. જીવવાનું ન ઈચ્છવુ, તો શું ધારી કરવું ? અતિભાર ભરવા દૂષણ શી રીતે ? અવિરતિ જીવ જાનવરા તેને પણ દુઃખ થાય તેવા પ્રયત્ન ન કરવા, તે દુઃખ થાય તેવા પ્રયત્ન થાય તો વવા, અવિરતિના જીવન-મરણને ન ઇચ્છવું તેના અર્થ કેટલે ? સાધુને પેાતાના જીવન માટે જીવનની ઇચ્છા કેમરણને ભય ન હેાય. બધા સમક્તિીને જીવવાની ઇચ્છા, મરવાના ભયથી રહિત સર્વ સમિકિતી હાય, પછી એ સાધુને ગુણ ન ગણાય? સ સાધારણ જીવિતવ્યની આશા અને મરણના ભયથી રહિત તે ગુણુ છે, સાધુ હિંસા વજે. એટલે શું ? હિંસાવવી એટલે રખે મરી જાય, મરણભય આગળ કર્યાં, એના મરણુ ભયને મેટું રૂપ ન આપે। તો તે વવાની તમારે જરુર નહિં, હિંસામાં કમ કયાંથી લાવશેા ? મારવાની બુધ્ધિએ હિંસા નથી, મારવાના પ્રયત્ન હિંસા નથી, ‘ અચાવવાની બુધ્ધિ નહિ તે હિંસા, ' હવે બચાવવાનું માનવું નથી,ઉપક્રમ વગરનુ કહી મિથ્યાત્વી નાસ્તિકેામાં ગયા. છેવટે મચાવવાની બુધ્ધિ નહીં તેનું નામ હિંસા, આ લક્ષણ રાખવાથી ઈર્ષ્યાસમિતિવાળા સાધુએ ઈયાસમિતિ જોઈ, એટલે રખે કેાઈ જીવ ન મરી જાય, પેાતાને
6