________________
પ્રવચન ૪૭ મુ
૪૪૧
માથુ નીચે, પલાંઠી ઉપર હેાય, તેમ ઊધાને ઊંધું દેખાય. જેમ કાઇટીયાને ઘેર મરણની નોંધ હોય, તેમ દુષમકાળમાં, ધરમથી પતિત થાય તેમાં જ રાજીપા હોય, ચડતાનું કે ચડેલાનું વાંચવાનું ન હોય. તેમ આ મનુષ્યભવ મળ્યેા, તેને કાઈટીએ બનાવવા છે કે ગાર? શમશેર હાથમાં આવી છે, તેને સદુપયોગ કરે તો સર કરે. દુરૂપયોગ કરે તો હાથ કાપે. એવા કેટલાક જીવેા છે, જે જીવા અહીંથી કાળ કરી નવમે વર્ષે કેવળ પામે, તે પણ આજ કાળમાં જીવા છે, એવા એકાવતારી જીવે પણ આ જ કાળમાં છે, સત્યયુગમાં પણ બધા માટે સીધી સડક ન હતી તો અત્યારે તો ક્યાંથી હોય ?
પરણનારની જવાબદારી
એવું
અનાદિ અનંત સંસારમાં રખડતા આ જીવને મનુષ્યભવ મળ્યે છતાં સદુપયોગ આવવા ઘણા મુશ્કેલ છે, તેમ મનુષ્યપણું મળ્યું તેને સદુપયોગ ક્યારે થયા ગણાય ? અન હરણ કરનાર ધર્મારૂપી રત્ન મેળવે તો જ સદુપયેાગ. બાકી તરવારથી તણખલું કાપી મૂછે હાથ મૂકે તો મૂછમાં હીમ પડે, તેમ મનુષ્યભવ સરખા અપૂર્વ ભવ પામ્યા ને તેની અંદર જાનવરની ક્રિયા કરી, સ્પનાદિક ઈન્દ્રિયાના વિષયા જાનવરના ભવમાં સેાંધા હતા. તમારે વિષય માત્ર મેઘા છે, હું કહું છું કે, કુતરા-કુતરી તેમને જોખમદારી કઇ ? કુતરીને પાખવાની, લુગડાની કઈ જોખમદારી છે ? વગર જોખમદારીએ વિષચેા મળે છે, તમારે ભરણ પાષણની જોખમદારી એટલી છે કે જિંદગીના તમે કેદી છે. બીજી શિક્ષામાં કાયદામાં હદ છે, આમાં હદ નથી, આમાં હુકમનામુ મહિનાનુ, પણ આ મહિને ન ભરાતો આવતે મહિને કેદમાં એસેા, તેમ જિંદગી સુધી કેદમાં એસવાનુ. કેટલીક વખત કહીએ છીએ કે દીક્ષા લેનારને સમજાવવું જોઈએ, પણ લગન કરનાર કેટલા સમજ્યા કે જિંર્દેગીના કેદી બને છે? જે દહાડે ભરણ નહીં કરે તે દહાડે કેદમાં મેકલશે તે લગન કરનારને કહ્યું ? અર્ધમત્તામુનિ :
સભા કહે છોકરા ભડકી જાય, અહી એક જ વાંધેા છે, · વસ્તુને એછી કરવી હેાય તેની માંઘવારી મનાવી દેવી ’ અફીણ ખાતા આછા કરી અફીણની મોંઘવારી કરી એટલે વપરાશ ઓછા કર્યો, તેમ દીક્ષાને તેાડી પાડવી હાય તે રૂપક મેટું આપી દેવું. અઇમત્તાજીને મહાવીર ભગવાને દીક્ષા આપેલી, વરસાદના પાણીમાં કાચલી નાખી, નાવડી