________________
પ્રવચન ૪૭ મું
૪૩૭.
જન્મ ૨૯ આંકની અપેક્ષાએ નવ હઝાર કેડ કઈ ગણતરીમાં? સદુપયોગ કરનારા જોરિ ના નવહઝાર કોડ માત્ર. તે શૂર સરદાર જાગત છે તેના આધારે. અહીં અંધેર ખાતું છે, ત્યાં વીસ સરદાર જાગતા છે, વીસ વિહરમાન તીર્થકર છે, અને નવી કેડ કેવળિઓ છે. સરદારના હાથ નીચે આટલા લેફટનંટાની સંખ્યા હોય, જ્યાં આટલા જનરલો હોય, ત્યાં નવહઝાર કેડ સાધુઓ હેય તેમાં નવાઈ શું? અહીં બુટેશયની પાસે શાંતિ સાગરીયે ભક્ત આ હશે. આજકાલ સાધુપણું ક્યાં છે, નહિં વિનય, તપસ્યા, પડિકમણા એકેના ઠેકાણું નહીં. સાધુપણું તો ચેથા આરામાં, બુટેરાયજી કહે છે કે, ચોથા આરાના સાધુની અવજ્ઞા નથી કરતો, પણ પાંચમા આરાની અવજ્ઞા કરે છે તેથી કહું છું. બેલ ! એક રાજ્ય એવું હતું, જેમાં રાજા અને પ્રધાન ચારે બાજુ ફેરતા હતા. લશ્કરીઓ સીપાઈએ પણ ચારે બાજુ રન દેતા હતા. તેની પ્રજા તેને વફાદાર રહેતી હતી. તે જગ પર પ્રજા વફાદાર રહેતી હતી. બીજી બાજુ એવું હતું કે આખા દેશમાં રાજા ગણાય પણ રાજાનું મેં પણ જોયું નથી. પ્રધાનની વાત પણ ઉડી ગઈ છે, લશ્કરી તે અદશ્ય થયા છે. સીપાઈનું નામ નથી, તે છતાં ત્યાની પ્રજા વફાદાર રહે છે. તે બેમાં અધિકતા કઈ પ્રજાની ગણવી? એકમાં રાજા-પ્રધાન સેનાધિપતિ, સીપાઈઓ રોન ફરે છે અને બીજામાં તેઓનું નામ નિશાન નથી. ત્યાંની પ્રજા વફાદાર રહે છે. આ બેમાં વધારે વફાદાર કઈ ગણવી? તેમ ચેથા આરામાં તીર્થકરે રેન લગાવી. મહાશતક શ્રાવક કેહથી રેવતીને સાચા પણ કડવા વચનો કહે છે. રેવતી ઉપદ્રવ કરવા આવે છે, તે વખતે કહે છે કે શું માતી ફરે છે? સાત દિવસમાં મરી નરકે જઈશ. મરીને નરકે જવાની એ વાત ચક્કસ છે, પણ જૈનશાસ્ત્રને નિયમ એ છે કે–ખરું કહેવું તે નિયમ નથી, હિતનું કહેવું તે નિયમ. આટલા ખાતર ગૌતમ સ્વામીજીને મેકલ્યા. મહાશતક શ્રાવકને કહે કે, પૌષધમાં તારે માટે આમ ભયવચન કહેવું તે વ્યાજબી નથી, માટે મિચ્છામિ દુક્કડે દે, રાજા કેવી રન કરી રહ્યો હતો, એક શ્રાવક ઘેર પિસામાં બેઠેલે, મર્યાદા બહારની પોતાની બાયડીને સાચી હકીક્ત કહે છે કે સાત દિવસમાં રોગ થશે ને મરી નરકે જશે, માટે કાંઈ ભાન લાવ. આટલું કહેવું છે ભાન લાવવા માટે, કેધથી કઢાએલું સર્વથા સાચું વચન, તેમાં પણ શ્રાવક–પાપ