________________
પ્રવચન ૪૭ મું
૪૩૫
નામના, કઈ સ્થિતિએ લેભ ગણાવો છો? કઈ પણ પ્રકારે માર્ગને મચડી નાખે, લોભના નામે માર્ગને મચડી નાખે છે, આજે ત્યાગને ઉપદેશ તે પણ લેભ જ છે. માર્ગને મચડી નાખવાને રસ્ત છે, પિતે લેભના ચશ્મા પહેર્યા છે તેથી લોભ જ દેખે છે. પણ ચાલ ભાઈ લે છે. દાકટરને જશની ઈચ્છા હોય ને દરદીને વધારે સારૂં કરે છે, પરોગગારીપણે દરદીને સારા કરે. પણ તેઓ પારમાર્થિક નથી, પણ જસની ઈચ્છા એ દરદી સારા કરે તેમાં ભુંડું શુ ? એમાં ભુંડું એકલે કાઈટીયા ગણે. બે પ્રકારના રીપેટ રે ?
કાઈટીયાને ઘેર સામાન્યથી મરણની નેધ હોય. ગોરને ઘેર લગન જનમની નોંધ હાય, ગોરના ચોપડા તપાસ તે ફલાણે દહાડે લગન, ફલાણે દહાડે છોકરો જ . મરી ગયાની નેંધ ગેરને ત્યાં ન હોય. તેમ કાઈટીયાઓ દાક્તર ઉપર કકળે, એને મળતર મારવામાં, તે વિઘભૂત છે. નિરોગી રહે તે મળતર નથી, તેમ આપણા શાસનમાં પણ બે પક્ષ છે, એક ઓચ્છવ, મહોત્સવ, દીક્ષા પ્રતિકમણની નેંધ રાખે છે, ને બીજે પક્ષ-કો દીક્ષાથી પડે, કો નાસી ગયા તે નોંધ રાખે છે, આજકાલ બે પ્રકારના ખબરપત્રીઓ છે, કાઈટીયા અને ગેર ખબર પત્રીઓ છે, ક્યા ચોપડામાં તમને રસ છે? આરંભાદિક પાપમાં જોડેલું મનુષ્યપણું ગાંડાના હાથમાં આવેલી તરવાર માફક પોતાના અંગને છેદનાર થાય છે:
હવે આપણે મૂળ વાતમાં આવે. દાકટર જસની ઈચ્છાએ દરદીનું દુઃખ દૂર કરે, તેમાં કોના પેટમાં દુખ કરે? કાઈટીયાના પેટમાં, તેમ હું તો કહું છું કે, સાધુઓએ લોભથી દીક્ષાનું કાર્ય કર્યું, પણ કર્યું શ? અવિરતિ, આરંભ, સમારંભ વિષયને ત્યાગ કરાવ્યો, પણ તમારે બાપને બોલાવે છે, ભીખાભાઈ હાથીભાઈ એમ બાપાનું નામ બોલાવવું છે, સાધુને કયો બાપ બેલાવવાનું છે, જીવતા ગુરુને પણ એમાં નથી ગણતા, તમે મુવેલા બાપને પણ બોલાવે છે, જેને જીવતા ગુરુને પણ બોલાવવાનું નથી, તે લેભની દૃષ્ટિ ક્યાં? તમારું નામ શું? તમે કોના ચેલા ? તે માત્ર નામ. તમારું નામ પૂછે તે ભીખાભાઈ હાથીભાઈ, સાથે વારસાઈ હક નથી, તમારે વારસાઈ હક છે. અહીં