________________
પ્રવચન ૪૭ મું
૪૩૩ પુદગલ પરિણતિમાં ગમે ત્યારે પૈસો મેળવ્યું. પૈસે પેદા કર્યો. એટલે સ્વરમણતા કરી, બ્રાહ્મણ ચંડાલ થયે. એક પૈસો પેદા કર્યો એટલે સ્વરમણતા છેડી પરરમણતામાં ગયે, ત્યારે પૈસો પેદા કર્યો, તેને સદુપયોગ બતાવે. એટલું જ નહીં પણ દુનિયાદારી પ્રમાણે અહીં મેળવ્યું તે આગળ મેળવવું છે કે નહિ ? ખેડૂત ખાવા કરતાં બીજના દાણ મોટા રાખે. લોકજાત એ પણ ભવિષ્યમાં મેળવવા માટે તૈયાર. માલદાર મત્તા મેળવે, તે આવતા ભવે જોઈતું હોય તે, માલદાર મત્તા મેળવવી જોઈએ, મમતાને મર્કટબંધ છેડાવ, તે નિપુણનું કામ છે, આ બુદ્ધિ આવે કેને? “દાન પર ભવની સંપત્તિ છે. જેનામાં અક્ષુદ્રતા ગુણ હોય તે જ દાન દેવાનું શ્રેષ્ઠ ગણેશે, ને તે જ ધર્મને લાયક ગણાશે, તેવી જ રીતે શીલ, તપ, ભાવ, દેવ, ગુરુ ને ધર્મને અંગે સરખી રીતે અક્ષુદ્રતાને ગુણ જોઈએ. તે બધામાં તે ગુણ કેવી રીતે ઘટાવ તે વિગેરે અધિકાર અગ્રે વર્તમાન
પ્રવચન ૪૭ મું શ્રાવણ વદી ૧૧ મંગળવાર મેસાણા धम्म रयणस्सजुग्गो अक्खुद्दो रूववं पयइसोमो । लोगप्पिओ अकूरो भीरू असढो सुदक्खिन्नो ॥ ५ ॥
શાસ્ત્રકાર મહારાજા શ્રીશાંતિસૂરીશ્વરજી ધર્મરત્ન પ્રકરણ ગ્રંથને રચતાં જણાવી ગયા કે, અનાદિકાળથી રખડતાં રખડતાં મનુષ્યભવની પ્રાપ્તિ દુર્લભ હતી. આ જીવ મનુષ્યભવ મેળવી શકતો ન હતો, મહામુશ્કેલીથી મનુષ્યભવ મળી ગયો. જેમાં વિચાર કર્યો ન હતો કે મનુષ્યપણુનાં ફળે કેવાં છે એ વિચાર્યા ન હતા. તેની સુંદરતાને
ખ્યાલ આવ્યો ન હતો, તેના કારણે જાણ્યા ન હતા તે અમલ કયાંથી જ કરે? આવી દશામાં તે મળી ગયું તે ભવિતવ્યતાના જેગે જ મળી ગયું, પણ હવે તેને સફળ કેમ કરવું? મળવાની મુશ્કેલી કરતાં તેના ઉપયોગની મુશ્કેલી વધારે હોય ? હથીયારો મળી ગયા
૨૮