________________
૪૩૪
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી છતાં તેને ઉપયોગ ન આવડે તે હથીયાર મળ્યાનું ફળ શું? મળેલા હથીયારમાંથી ફેળ કયારે મેળવી શકાય ? જ્યારે એ હથીયારનો ઉપયોગ થાય. હથીયારનો ઉપયોગ કરે તે મળવા માત્રથી ફળ થઈ જતું નથી. એટલું જ નહિ પણ દુરુપયેગ થાય. જે હથીયાર ફાયદો કરનાર હોય, તે દુરુપયેાગમાં આવે તે સજજડ બેવડું નુકશાન કરે છે. તરવારને મુફીથી ન પકડી અને ધાર ઉપરથી પકડી ? જેટલું જોર દઈએ તેટલું વધારે નુકશાન. આ મનુષ્યપણું એ પણ એક નાગી તલવાર છે. તલવાર મળેલી હોય, મુફીથી પકડે તે સદુપયોગમાં કામ લાગે, આગથી પકડે તે પોતાની મેળે જ દુરુપયેગ કરે, નહીંતર બીજે ખૂંચવી મારે, ફેક્ત છેડા ઉપરથી પકડવાનુ જ કામ, તેમ મનુષ્યપણું મેક્ષની નિસરણ, આ સિવાય ક્ષે જવાનું કઈ ભવમાં નથી. દેવતાને ભવ જે સુંદર ગણાય તે ભાવમાં પણ શીવ સધાઈ શકતા નથી. મોક્ષ મેળવી આપનાર કેવળ મનુષ્યભવ. આ મનુષ્યભવને સદુપયોગ કરે તે કરમનું કાસળ કાઢી નાખે, જે તેનો સદુપયોગ કરવામાં ન આવે, આરંભ સમારંભ કરવા દૂર રહ્યા, પણ તરવાર ઊધી પકડવામાં હાથ કપાયે એમ અવિરતિમાં રહ્યા એટલે માર્ગથી છૂટા પડયા, આ વાત લક્ષ્યમાં લેશે ત્યારે જ તીર્થંકર મહારાજા, કેવળીઓએ, ગણધરોએ વિરતિ માટે કેમ કટીબદ્ધ કર્યા તે માલમ પડશે, ગૌતમસ્વામી પાસે કેઈકે દીક્ષા લીધી. મારું કુટુંબ પ્રતિબોધ પામે તેમ છે, તો કહે છે કે ત્યાં પહોંચ્યા, મહાવીરને લાભ માતો નથી. એક ઉદાયનને દીક્ષા દેવા માટે મેરા મુલતાન તરફે લાબા વિહાર કર્યો, ઉદાયન રાજાને દીક્ષા આપી, પાછા ત્યાં આવી ચોમાસું રહ્યા. ચંપાથી નિકળી ભેર ગયા. પાછા રાજગૃહીમાં ચોમાસું કર્યું. ૧૨૦૦ માઈલ ગયા, ૧૨૦૦ માઈલ આવ્યા, જેવા ચશ્મા પહેરે તેવું દેખે, લાલ ચશમા પહેર્યા તો બધું લાલ દેખે, દીવા સાથે લાલ કાચ મેલ્યા તો આખા હોલમાં લાલ દેખાય, તેમ આપણે આપણું જ્ઞાન સાથે લેભને લાલ કાચ ધર્યો છે, તે હોવાથી આપણને બધું લાલ દેખાય. આપણને કલ્યાણને રસ્તો લેભમય લાગે છે, વૈરાગ્યને ઉપદેશ દીધે, તે હમણાં જ ફળીભૂત થશે તેવો નિયમ નથી. લોભવાળાએ તો પાકે તેટલા પાછળ મહેનત કરવી, બીજા પાછળ શું કરવા મહેનત કરવી ? મહાવીર મહારાજે ચાહે ત્યાં ચોમાસા કર્યા, ત્યાં જે દીક્ષિત થવાના તે તેમના