________________
४३६
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી લંગોટીના ચીંદરડા ફાડી લે, તેમજ તમારે છોકરાની કમાઈ ખાવી છે? કઈ દષ્ટિએ લેભ કહો છો ? લેભનાં ચશમાં હોવાથી લેભ બોલાય છે. જગતને લાભ દેખે છે તે ત્યાં લગાડે છે, આપણે ઘરબાર ને મહારાજને ઉપાશ્રય, આપણે છોકરા તે મહારાજ ને ચેલા, શંખણી શું જોઈને સતીની સરખાવટ કરવા જાય છે? જેને આરંભાદિકમાં ડૂબવાનું, પિતાને તેથી જ નિભાવ થાય તે નિરારંભ નિપરિગ્રહીને શું જેઈને કહી શકે કે લેભ છે. કહેવાનું તત્ત્વ એ છે કે, તરવારને માત્ર અવળી પકડી તેટલામાં આંગળી કાપ્યા, શત્રુના હાથમાં જાય અને ગળું કાપે તે વાત જુદી. તેમ મનુષ્યપણુ અવળું પકડી અવિરતિમાં મનુષ્યપણું રાખ્યું, તે અવળી તરવાર પકડતા છોકરાને રોકે તેમાં નુકશાન નથી, તીર્થકર, ગણધર, કેવળીઓ બધા અવિરતિ બંધ કરે તેમાં નવાઈ શી? કેવળ સામાન્ય અનુપયોગે મનુષ્યપણું ધારણ કરાય તો, મનુષ્યપણું નુકશાન કરે. તો શત્રુના હાથમાં દીધેલી શમશેર નુકશાન કરવામાં કેટલે વખત લગાડે? તેમ આરંભાદિકના તાબામાં મનુષ્યપણું દઈ દઈએ તે શું થાય? આપણું શમશેરે આપણું શીર કાપી નાખ્યું. આપણને મનુષ્યપણું ન મળ્યું હોય તો આરંભાદિક વધારે ન થાત, આપણે દુર્ગતિએ ન જાત, આરંભાદિકમાં જોડેલું મનુષ્યપણું એટલે શત્રુના હાથમાં આપણું શમશેર આપી આપણુ ગળું કપાવીએ છીએ. એથી સાંભળીએ છીએ, એક મનુષ્યભવમાં જેની સ્થિતિ કોડ પૂરવની પૂરી ન હોય, તેવી સ્થિતિમાં ઉપાર્જન કરેલાં પાપ નરકમાં તેત્રીશ સાગરોપમ સુધી ભેગવે છે, વિરતિ, વિનય, વૈયાવચ્ચે સમાધિને અંગે મનુષ્યપણું ઝઝુમ્યું હોય તે કામ કરી નાખે, મોક્ષ મેળવાવી આપે, વિષયાદિકમાં જાય તે સાતમી નરકમાં પણ સપડાવે. શાના લીધે? મનુષ્યપણાના દુરૂપયેગને લીધે. જે મોક્ષની નિસરણી હતી તેને દુરૂપયેાગ થયે તે સાતમી નરકમાં સપડાયા. તેમ હથીયાર મળવું મુશ્કેલ, મલ્યા છતાં તેની તાલીમ લઈ તેને ઉપયોગ કરે ઘણો મુશ્કેલ. તે મળ્યા છતાં અનર્થ હરણ કરનાર ધર્મરત્ન મળવું ઘણું મુશ્કેલ. ચોથા આરામાં જાગતા સરદાર રેન ફરતા હતા :
ઓગણત્રીસ આંકવાલાને મનુષ્યપણું મળ્યું તેનો દુરૂપયોગ કરનારા કેટલા? હમેશાં ઊઠી સ્તુતિ કરો છો. વરિષદ ના ના