________________
પ્રવચન ૪૬ મું
૪૨૯
વીસ હજાર ઠંડા પડી ગયા, સાતનું નુકશાન થયું. દસબાર હજારમાં આપણી આ દશા છે. એ તરફ જોવા માટે આપણને પુરસદ નથી. તેથી શાસ્ત્રકાર કહે છે કે, મનુષ્યપણું મળ્યા છતાં અનર્થહરણ કરનાર ધર્મરત્ન મળવું ઘણું મુશ્કેલ છે, દુધ--પૂરીમાંથી નવરા થાય ત્યારે સિલક તપાસ ને ? આત્મા તરફ આંખ કરે નહીં, ત્યાં સુધી સિલકમાં કેટલે! ભાગ ખાકી છે તેની ખબર શી રીતે થાય ?
પુણ્ય કરતાં પાપમાં રહેલેા એક ગુણ :
પાપ હડકાયું કહેવાય છે, છતાં પાપમાં એક ગુણ જબરજસ્ત છે, એ ગુણ પુન્યમાં નથી. પાપ તરફ ધિક્કાર કરા તો તેના મૂળીયાં ખળી જાય, પુન્ય તરફ લાખા વખત ધિક્કાર કરે તો તેનાં મૂળીયાં નહીં મળે, પાપને ધિક્કાર તો તેનાં મૂળીયા ખળી જાય અને પૂન્ય એવું છે કે લાખા વખત ધિકકારા તો પણ પાછું આવે. વિચારે ! પાપને અશુભ જાણી પાપને ધિક્કાર થાય, એટલે સમતિ થાય, સમક્તિ એટલે, ધરમમાં પ્રવૃત્તિવાળા રૂચિવાળા થયા. તે થયા કે અ`પુદ્દગલ પરાવમાં મેક્ષે જવાને. એક વખત ધિક્કારની નજર કરે તે પાપનું મૂળ સડી જાય, ધરમની તરફે અનતી વખત અરુચિ કરી, ભવાભિનની, પુદ્ગલાભિનંદી રહ્યા ત્યાં સુધી ધરમને ધતીંગ, હબગ કહ્યો, છતાં ધ એવે છે કે, ધિક્કારવાથી પણ જતો નથી, આ જીવે ધરમને ધિક્કારવામાં બાકી રાખી નથી, ધરમને એક વખત ધિક્કારવાથી ધરમ ચાલ્યેા જાય તો કોઇ ધર્મ પામે નહીં, સજ્જન રીસ કરે પણ હિતબુદ્ધિ થાય તો પાછા આવે. ધને આપણે ધિક્કારીએ તે વખતે ધરમનું મૂળ બળે નહીં, પણ તાપને ધિક્કારીએ તો પાપનું મૂળ બળી જાય, તો ધિક્કારવા માત્રમાં બહી જાય તે પાપને ખાળતા નથી, તો આપણી સ્થિતિ કઈ ? દૃષ્ટિવિષ સ` લેાકેાની લાકડીએ ખાય, જેની ષ્ટિથી માણસ મરી જાય છતાં લાકડીએ ખાય છે, તેમ પાપ ધિક્કારની નજરથી લાસ થાય છે, છતાં પાપના પેટલાથી પીડાઈએ છીએ તો પણ ધિક્કારની લાગણી થતી નથી, ધરમ એવા છે કે, છેકરૂ હગી-મુતરી બગાડે તો પણ મા છોકરાને પંપાળે, લાત મારે તો પણ મા પ'પાળે, તેમ અજ્ઞાન દશામાં આ જીવ ધરમની અરુચિવાળા ધિક્કારનાર થયે, છતાં ધર્મ પાતાનુ હિત છેડે નહિ; માટે પાપ છે સજજન, ધિક્કાર