________________
૪૨૭
પ્રવચન ૪૬ મું
પડચા તેથી મુડીની શી વ્યવસ્થા થાય છે તેનું ધ્યાન નથી. તેમ છત્રીસ હઝાર દહાડાના હિસાબ જોવાની ફુરસઢ નથી. શેઠના છેાકરાને મિલકત ખવાઈ ગઈ છતાં મેાજ લાગે છે, અંદર આત્માની પુન્સાઈ ખવાઈ ગઈ છે, છતાં મેાજ લાગે છે. જિંદગીને જોવી નથી ને રાવી પણ નથી, તેવી અવસ્થામાં કઈ દેશવાળા આબ્યા ને શીખામણ દીધી. તેમ કાઈ પરગજુ કર્મોને આધીન છતાં રજપૂતમાં રહેલે। માગલ વિરૂધ્ધ સલાહ આપે, પણ માગલમાં રહેલા રજપૂત વિરૂધ્ધ સલાહે આપે તેમાં કેટલું જોખમ છે? તેમ જેએ હજુ કર્મને આધીન છે. કર્મની આધીનતાવાલા છતાં તમને કરમથી સાવચેત કરે તેવા ઉપગારી કેા મળી ગયા.
શુધ્ધ ઉપદેશની દુર્લભતા :
એક અપેક્ષાએ સાધુપણુ. સહેલુ છે પણ શુધ્ધ ઉપદેશ દેવા મુશ્કેલ છે. કારણ—જ્યારે હઝારા સાધુ થાય ત્યારે તેમાંથી ગણ્યાગાંડયા ઉપદેશ દેનારા મળે. ભણેલામાંથી અમુક હીસ્સા ઉપદેશક થાય. તેના આત્માને સજમ મુશ્કેલ હતું. પછી જ્ઞાન પછી તેનો વિહાર પછી તેમાં તેને સંજોગ, સાધુપણા કરતાં ત્રીજે નબરે બધા ગીતા સાધું હાય નહીં. આપણે ત્યાં ગીતામાં બધા આવી જતા નથી. કેઈ સજોગ મળે ત્યારે શુધ્ધ ઉપદેશ મળે. એવા શુધ્ધ ઉપદેશક આવ્યા ત્યારે કહે કેમ છે? આ ંદ છે, મજા છે. પેલા શેઠના છોકરા મજા શામાં ગણતો? દૂધ પૂરી ખાવા મળતી હતી તેમાં, તેમ આ છક્કા પચાની રમતમાં આ જીવ આનંદ મેાજ માને છે, પચામાં આહારાદિ, છકકામાં આબરૂ જસ-કીતિઉમેરી છે. આ પાંચા છક્કાની રમતમાં રમીએ છીએ. ૬+૫. અગીઆર ગણવાના. ધમમાંથી પુન્યમાંથી, પરમાર્થ રસ્તાને પાડી નાખનાર ૬૫ ૧૧ પણ ૯ ને ૩ કેાઈ કહેતું નથી. બીજે રસ્તે પણ અગીઆર થાય તેમ છે, છક્કામાં ને પચામાં જે ચક્રી ખાઈ રહ્યા છીએ, તેમાં મેાજ ગણીએ છીએ. એને ખારાકમાં અડચણ હાય તો બેકારી થઈ, ભૂખે મરતા હાય તેને આંખેલખાતા ઠેકાણે ઠેકાણે છે, બેકારવાળા આંખેલમાં કેટલા વધ્યા ? આંખેલમાં બધુ મળે છે, આંખેલ કરેા. કહો કે ખાનું છે, જોઈ એ છે ફેશન. સ્થિતિ એવી વિચિત્ર કે જેને બેકાર ગણાવે છે તેનાં લુગડાં પર એક ડાઘ નહી દેખાય. એકારની બ્રૂમે। મારનારનાં કપડા ઉપર એક ડાઘ નથી, અધુરામાં મળ્યું નથી અને મળે તો