________________
પ્રવચન ૪૬ મુ ભોગવ્યા, તે વખતે પાપથી કંપ્યા પણ ભોગવવાનું ગયું એટલે હતો એવોને એ જ, ફટકા પડે તે વખતે હવે ચોરી નહીં કરું પણ ફટકો ચમચમે ત્યાં સુધી, કેદમાંથી ચાર નીકહ્યું કે માસ્તરના હાથમાંથી છોકરે છૂટ એટલે હતું એમ ને એમ. જે ભગવેલું યાદ રહેતું હોય તે પાપને પડછાયે ન જઈએ. જાતિ મરણ સમયે પાપ પરિહાર બુદ્ધિ જુદી જ હેય :
પ્રાચીન કાળમાં જાતિસ્મરણ થતા સાથે પા૫ છુટતું સાંભળીએ છીએ. આપણે ભોગવેલું ભૂલ્યા, તે ભગવેલું યાદ કરે છે. ભોગવેલું યાદ કરે છે તો એ રસ્તે ફેર ન જાય, ભોગવેલું ભૂલીએ છીએ ને જાતિસ્મરણવાલાને ભેગવેલું યાદ આવે છે, આ રસ્તે જવામાં ફાયદે નથી, પિતાની જવાબદારી અને જોખમદારી બરાબર સમજે છે. તે તે ભૂલમાં દક્ત કઈ જગ પર કરી દીધા, તેથી હજાર ગળે પડ્યા, તે હજારરૂપીઆ ધમકાવી લીધા પછી ભૂલે નહિં, કઈ દસ્કત કરાવવા આવે તો ફેર કરો છો ? જેને દક્તને લીધે હજાર ગયા તેનું કેમ થાય? કલમ બોળો ત્યાં યાદ આવે, પછી કલમ બોળાય, યાદ પહેલું આવે, તેણે જવાબદારી જોખમકારી ખ્યાલમાં લીધી છે, તેમ ચારે ગતિના જન્મ, મરણ, રોગ, શેક યાદ આવે, તે કરતાં પિતાની જવાબદારી, જોખમદારી જાતિસ્મરણથી માલુમ પડે, તે સ્વાનુભવથી થાય છે, તે જુદી જ છે. તેમ જાતિસ્મરણવાલાને પહેલાની સ્થિતિ ખ્યાલમાં આવે તે બીજામાં ઘણો વિચાર કરે, જાતિસ્મરણવાલે એક પાપ કરતાં વિચાર કરે. આથી જગેજગે પર જાતિસ્મરણ થયું કે, ત્યાગી થયો, જાતિસ્મરણવાલે સાક્ષાત જવાબદારી જોખમદારીમાં નુકશાન કેટલું થયું તે સમજી ચે. હવે નવી જવાબદારી જોખમદારી ન લે. માટે જાતિસ્મરણવાલે તેથી મુક્ત થવા માટે સર્વ પાપનો ત્યાગ કરે છે. એને જવાબદારી જોખમકારી આબેહુબ ખ્યાલમાં આવે છે. પહેલા જાણતો માનતો હતો. એક હજારમાં પોતે દબાયે હોય તો વિચાર થાય છે. પોતે જાણતા માનતા હતા, જાણ્યા માન્યા છતાં દબાઈને દેવા પડે તેની અસર જુદી જ થાય. દુનીયામાં દેવા પડ્યા હોય તે જાણે માને, જુહું ન ગણે તે છતાં બીજાની અસર કરતાં સ્વાનુભવની અસરમાં રાતદિવસનો ફરક છે. તેમ નરક, પાપના દુઃખ પીડાઓ સાંભળી છે, છતાં પિતાને વીતેલી પીડા ખ્યાલમાં આવે ત્યાં