________________
૪૨૪
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
નહીં તો કારણેા જડે કયાંથી ? કારણની પ્રવૃતિ નથી અને તેથી સિદ્ધિ પણ નથી. સારૂ લાગ્યુ નથી, પ્રવર્તવાનું બન્યું નથી, તે મને શી રીતે ? આ વિચારીશું તેા આપે।આપ ખબર પડે કે મનુષ્યપશુ. મુશ્કેલ કેમ ? એકેએક ચીજ દુભ, એ જ અપેક્ષાએ વિચારીએ કે પ્રથમ કઈ દીશા હતી ? હેાકરૂ જન્મે ત્યારે ઊંઆ ઊ કરે છે, ઘટના કરે છે. એ પૂરા શબ્દો મેલી જાણતું નથી, અધૂરા શબ્દમાં ઊંઆ કરે છે. નવ મહિના પ્રાર્થના કરી કે હું તને નહીં ભૂલું, તારા સિવાય બીજું રટન નહિં કરૂં, નવ મહિના પ્રાર્થના કરી, પણ જન્મ્યા, ખંધ નથી છૂટ્યો, એટલે હું અહીં, તું ત્યાં, તા એ છેાકરે નવ મહિના સુધી ગર્ભમાં રહ્યો પણ જન્મ્યા તે સાથે હું અહીં, તું ત્યાં. આપણી વિધા :
આપણી વાત કરીએ. ઠેસ વાગી ચામડું ઉતરી ગયું, ન રૂઝાય ત્યાં સુધી રૂ અડકે તે પણ ડરીએ, પણ ક્યાં સુધી ડર ? જ્યાં સુધી એ વેદના રહે. રૂઝ આવી એટલે વિદ્યા આગળ છે. ઉંટ વિદ્યા એટલે ઉંચું જોઈ ચાલવું, આપણે પણ દરેક ગતિમાં દુઃખે ભાગવીએ તે વખતે એમ થાય કે આ જીવે પાપ કયુ . હવે પાપને છાંયડે ન જવું. પણ પાપનાં ફળ ભાગવીએ ત્યાં સુધી મસાણમાં વૈરાગ્ય આવે, કયાં સુધી ? મસાણથી નીકળી ઘેર આવ્યા પછી કંઇ નહિ રાગ આવે તે પાપના ઉય. પાપ પીપળે ચડી પાકારે છે. પાપના પડછાયા ભૂંડો પણ હેરાન થઈએ ત્યાં સુધી, હેરાનગતિ ગઈ પછી પાપના પડછાયા ભૂડો લાગતા નથી. કેટલીક વખત જીવાને એમ થાય છે કે અમે નિગેાદ, નરક, તિર્યંચગતિના દુ:ખે ભાગવ્યાં તે તે વાતનો ખ્યાલ કેમ નથી લઈ શક્તા ? આ ભવની વાત ભૂલી જાય તેનું શું? આંખે ચટકા મારતા હતા તે અત્યારે એમાંનું શું યાદ છે ? રૂઝાઈ ગયા પછી આ ભવની વાત ભૂલી જાય છે, ભણીને ભૂલે કહે છે, પણ તે કરતાં આ ભાગવી ભાગવીને અનાદિથી ભૂલે છે. તે વિચાર ! જ્યાં નાના બચ્ચાંએ દુ:ખની દશા વખતે લેાકેાના કહેવા પ્રમાણે પરમેશ્વરની પ્રાર્થના કરતા હતા તે ભૂલી ગયા. દરઢ ગયા પછી વૈદ્ય વેરી, તેમ પાપ ભાગવીએ તે વખતે ધરમની ધગશ થાય, મશાનમાં, રોગ આપત્તિ વખતે ધરમની ધગશ થાય પણ ઘેર આવી માં વીછળી નાખ્યુ. એટલે કઈ નહિ, તેમ પાપના કળેા અનતી વખતે