________________
પ્રવચન ૪૬ મું
૪૨૩
ચીજ જીવન, જે જીવન માટે સ્વપ્નમાં તું મરી ગયા કે સ્વપ્નમાં શેક કરવા બેસીએ, પૈસા, માબાપ, સ્ત્રી, પુત્ર કરતાં જીવન વહાલું છે, મર શબ્દ પણ ખમાતા નથી, તે અહીં અરે માનવી ! આ ક્ષણમાં મરણના ડંકા વાગી રહ્યા છે તે સાંભળે છે. મરવું પગલાને હુંઠ, તમે અમારી પાસે ખેલાવા કઈ સ્થિતિએ ? ઉંચે સ્વરે વારંવાર, ‘જીવને આશા ડુંગર જેવડી, મરવું પગલાને હેઠ' આ કઈ સ્થિતિએ બેલાવે છે ? એક અંશ એક ડગલું પણ સાંભળી શકીએ તેમ નથી, તેા કેમ સંભળાય છે ? એક જ વસ્તુ હૃદયમાં ગભીરતા આવેલી છે કે, વિષયા કુટુંબ જીવને અંગે ચાહે તે અનુભવ હાય પણ સાંભળવા તે દે, આ ગંભીરતા ન હોય તે ધર્મ પણ સાંભલી શકે ખરો ? માટે અક્ષુદ્રતા ગુણ પ્રથમ નંબરે, એ ગુણ આવવેા જ જોઇએ, છોડો કે ન છેડો પણ સાંભળતા તે થાય, કાન ઢાળતો તો થા! કાન ઢાળવામાં પણ ગુણની સ્થિતિ જોઈએ છીએ. દુનિયાદારીમાં માગેલા મેલવાની વાતમાં કાન કેમ ઢળાય ? તેમાં કાન ઢળાય તે ગંભીરતાના અંગે આ તો દેશનાને અંગે ગભીરપણું કહ્યું. તેમ દેવાદિ, દાનાદિક નિષ્કષાય પણાને અંગે ગભીરપણુ જોઈએ. હવે તે અક્ષુદ્રતાનું સ્વરૂપ અને ધર્મ સાથે તેના કેવા સંબધ છે તે આગળ જણાવવામાં આવશે.
5
પ્રવચન ૪૬મુ
-વત ૧૯૯૦ શ્રાવણ વદી ૧૦ સેામ, મહેસાણા
શાસ્રકાર મહારાજા શ્રીશાંતિસૂરીશ્વરજી ધર્મરત્ન પ્રકરણ કરતા જણાવી ગયા કે, આ અનાદિ અનંત સંસારની અંદર રખડતા રખડતા મનુષ્યભવની પ્રાપ્તિ થવી જ દુર્લભ હતી. જાણેલી વસ્તુનું સારાખરાખપણું માલમ પડે, પછી સારાની ઈચ્છા થાય અને કારણે ખેાળાય. કેઈ કારણ મળી આવે ને પ્રવૃત્તિ કરીએ તો કેાઈ વખત ધારેલી વસ્તુ મળી જાય, પણ મનુષ્યપણાને મનુષ્ય સિવાય બીજાને વિચાર આવતો નથી. પંચદ્રિય તિય ચાની સાથે મનુષ્યના વ્યવહાર છે, છતાં પણ મનુષ્યપણાને ખ્યાલ નથી. ત્યાં મનુષ્યતા સુંદર કે ખરાબ છે તે ખ્યાલ ન આવે, તે મેળવવાની ઈચ્છા ન થાય. કારણેા ખાળે