________________
૩૬૬
આગમેાદ્ધારક પ્રવચન શ્રેણી
પ્રવચન ૪૦ મુ
સ. ૧૯૯૦, શ્રાવણવદી ૩ ને સે।મવાર, મહેસાણા.
શાસ્ત્રકાર મહારાજા શ્રીશાંતિસૂરીશ્વરજી મહારાજા ધરત્ન પ્રકરણ ગ્રંથને રચતાં થકાં આગળ જણાવી ગયા કે, જેમ ગાયન કરવાવાળાને કઠું અને મુખની ચાગ્યતા જોવી પડે છે. ચાહે જેવે પણ ઉસ્તાદ ગાયન તૈયાર કરી શકે નહિ, આ જીવને તે જ પ્રમાણે ધમ એ આત્માના સ્વભાવ છતાં ધમ એ આત્મ સાક્ષિક છતાં ધર્મ એ પુદ્ગલથી પર છતાં, મનુષ્યભવના પુદ્ગલ વગર બની શકતા નથી. સૂક્ષ્મ એકે ન્દ્રિયના જીવેાથી માંડીને સિધ્ધ મહારાજ સુધીના સર્વ જીવાજીવે પેાતાના સ્વરૂપે કેવળ જ્ઞાન-દર્શન, ક્ષાયિકસુખ અને અનંત વીવાળા આત્મા છે. આત્માના-સ્વરૂપે આત્માના વિચાર કરીએ તે કાઈ પણ જીવ અન'ત જ્ઞાનાદિક વગરના નથી. ચાહે ભવ્ય હાય કે અભવ્ય હાય, સિધ્ધ હૈ। કે સ‘સારી હૈ।, પણ બધા આત્માને સ્વરૂપે કેવળજ્ઞાની ન માનીએ તે સ’સારીઓને કેવલજ્ઞાનાવરણીય કમ ન મનાય. પેટી ન હેાય તેા ઢાંકણુ શાનું? કેવળજ્ઞાન દરેક આત્મામાં માનીએ તે જ કેવળજ્ઞાનાવરણીય કમ મનાય, એમ સર્વ આત્મા જે જે છમસ્થ છે, તે કેવળદર્શીન સ્વરૂપ ન માનીએ તે કેવલદનાવરણીય ન મનાય. તેમ ક્ષાયિક સમ્યકત્વવાળા ન માનીએ તે દર્શન માહનીય ન મનાય, આત્મા સ્વભાવે ક્ષાયિકસમ્યક્દશનવાળા, અનંતજ્ઞાન – દર્શન અને વીવાળે છે, તેથી તે તે કમેવડે તે તે ગુણા રાકાયા છે. જો આત્મા અનંત જ્ઞાન, દન, વી, સુખવાળા માલમ પડે, માને ત્યારે સમકીતી.
બીજા દનવાળા પણ આડકતરા નવે તત્ત્વ માને છે:
અન્યઃનવાળા નવમાંથી કર્યુ. તત્ત્વ નથી માનતા? નવે તવે માને છે, જીવ માને છે. શૈવા વૈષ્ણુવા જીવ, જડ, પુન્ય, પાપ, તેને અંધાવાનું માને છે કે નહિ ? તે કર્મ આવવાનાં કારણેા માનવા પડે. તે જેટલી સાહ્યખી ભાગવશે તેટલુ પુન્ય એવું. પાપ એછું એટલે નિર્જરા માનવી પડશે. મેક્ષ ઈશ્વરના સ્વરૂપને અંગે માને જ છે. એ લેાકેા નવતત્વ માને તા તમે સમકિતી અને તે મિથ્યાત્વી કેમ ? કહેા એક જ કારણ. નાના છોકરા પણ હીરાનેા રાગી છે. ઝવેરી