________________
પ્રવચન ૪૩ મુ
૪૦૩
સંજમ જાણનાર જરૂર સંજમ આચરનારા હોય. આ વાત પઢમં નાળ તો ચા એ વાકય પર લીધી છે. ત્યાં જ્ઞાન સમજી લેવું, જ્ઞાન વગર દયા હેાય નહીં. ના પીવે. જ્યારે જીવ અજીવ જાણે, ત્યારે બધ–માક્ષ બધું જાણે. પુન્ય પાપ અંધ મેાક્ષ જાણવામાં આવેલા જ છે, દેવતાઈ ભાગોથી કંટાળેલા છે તેથી જ ત્યાગી થએલેા છે. અધ્યયન પ્રકરણ સંબધ દેખવાં નથી, ક્રિયાને કાઢી મેલવા માટે જેને એક જ પાક્ર કહેવું છે, તેમાં અ પૂરો નથી પકડવા સતઃ શબ્દ શા માટે કહેલે છે ? પ્રથમ જ્ઞાનં તતો ચા, જ્ઞાનથી ક્રયા એટલું જ કહેતે તે ચાલતે, પણ જ્ઞાન ન હતે તા યામાં પ્રવૃત્તિ થાય નહીં. પૂર્વાસિન જ્ઞાનું જ્ઞાનજ્ઞન્યા આ યા ા એટલે પૂર્વકાલનું જ્ઞાન અને આ દયા જે છે તે જ્ઞાનજન્યા છે, તેથી ખીજા પાદમાં યં વિદ્યર્ સવ્વ સંજ્ઞપ ને ત્રીજામાં વળી બન્નાળી fદાદી એમ કહ્યું. જો આમ છે તે મનુષ્ય અન્યા કેમ ? જો જ્ઞાનથી જ બધુ થાય તા અહીં મનુષ્ય થયા શી રીતે ? અજ્ઞાની હોય તે પણ જેટલું ક તેાડે તેવું ફળ તે મેળવે જ, અજ્ઞાનપણામાં વગર ઈચ્છાએ જે દુઃખ ભાગવે તેનું ફળ જરૂર મેળવે, અજ્ઞાદ્દશામાં, સૂક્ષ્મ એકેન્દ્રિય, અસંજ્ઞી પચેદ્રિય, સની પચદ્રિયજાનવરમાં, મનુષ્યપણાની ઉત્તમત્તા, મનુષ્યપણાના શુભ ક કરૂં એ જ્ઞાન હતું જ નહિં, તે અજ્ઞાનપણામાંથી આટલા ઊંચા કયાંથી ચડ્યા ? કહે। અજ્ઞાનપણામાં પણ સમ્યગ્રક્રિયાનાં ફળ ચાખીએ છીએ, વગર ઇચ્છાએ, અજ્ઞાનપણે કામ નિર્જરા કરી તેનું ફળ પ્રત્યક્ષ મનુષ્યપણું અનુભવીએ, તે દુઃખ સહન કરવાનું, દૂર કરવાનું કે અજ્ઞાન દૂર કરવાનું રહ્યું. દુઃખ સહનના ફળ પ્રત્યક્ષ ચાખી રહ્યો છે, બધા જીવા અકામનિ રાથી મનુષ્યમાં આવે છે. નારકી દેવતામાં ઘણા ભાગ સમજુ, તિય "ચમાંથી પણ ભેાળાને દેવલેાક કે નરક જવાનું નથી. એ છતાં સંજ્ઞીપંચે દ્રિય સિવાયના મનુષ્યપણામાં આવે તે અકાનિર્જરાથી આવ્યાને ? અકામનિર્જરાનું ફેળ પ્રત્યક્ષ દેખવા છતાં નિરાનું કારણ કેમ છેડે છે .' નિર્જરાના કારણેા કાતરવા કેમ બેસાય છે ? વઢમં નાળં તો ચા કહી, પહેલા જ્ઞાન કહેનારા દૈયા કાતરનારા છે. ક્રિયાના શત્રુને પૂછેછ્યું કે, તમે મનુષ્યમાં આવ્યા તે જ્ઞાનનું ફળ કે અજ્ઞાનનું ફળ ? આથી અજ્ઞાનવાલી ક્રિયા પણ આટલે ફાયદો કરે છે તેથી ક્રિયાથી ન કંટાળતા જ્ઞાનની ઉપયેગીતા, ઉત્તમતા સમજવી વ્યાજખી છે. ન હતુ