________________
પ્રવચન ૪૪મું
४०७ તેમ તે અપજશના વેદનીયના એવા કર્મો બાંધેલા છે, તેથી બીજાને તિરસ્કાર કરવાનું મારવાનું ગાળદેવાનું મન થાય છે, તારા કરેલાં છે તેનો જ આ જવાબ છે. તારા અપજશ કે તારા અભ્યાખ્યાન દેવાથી બંધાએલા કર્મો એજ જવાબદાર છે. એ બિચારે નિમિત્ત માત્ર છે, એ તો બિચારો ડૂબી તારે છે, તરીને તારનાર તીર્થંકર પણ મળશે, તરતા-તારનાર તીર્થકર મળશે પણ ડૂબતા તારનાર કયાં મલશે ? તારા અશાતાના કર્મો ક્ષય કરવામાં આ બિચારો કારણ–સહાયક બની પિતે ડુબી જાય છે. પિતે કમેં બાંધી તારા કર્મો તોડાવે છે. તારા આત્માને હલકે કરનાર કોણ મળવાને ? તેની કરુણા કરવાની છે. તને કેટલે ફાયદે છે? પિતાની સુંદરતા ન કરે, તે પરની કરુણા શી રીતે કરે ? પહેલાં એ વિચાર કર, તને આક્રોશ કરનાર, મારનાર, ગાળો દેનાર, તારો ખરેખર ઉપગારી છે. કેમ? પતે હેરાન થવાનું નોતરું લઈ તને બચાવી લીધે, જેને તું ઉપગારી માને છે તે તીર્થકરો તરીને તારનાર છે.
શેઠ, અને મુનીમ બે જણા તાપી રહ્યા છે. મુનીમજી કભી ઇસમેસે એક તણખા ઉડે, દોકી દાઢીમાં તણખા પડે, જલે તો કીસકી દાઢી પ્રથમ બુઝાવે? ઘાસ જેસા એ જલ જાતા હૈ, મુનીમજી કહે કે સાબ ! આપકી બુઝાવે. ઝલનેકા મોખા નથી આવ્યા ત્યાં સુધી આ કહે છે, વખત આવે ત્યારે કોઈ બીજાને બચાવવા જતું નથી. એટલામાં શાણા મુનીમને એ જ પ્રશ્ન કર્યો, મેરી દાઢીકું બે લહરકા મારકે પીછે આપકી બી બુઝાવું. એમ તીર્થંકર મહારાજ, ગણધર, કેવલી. આચાર્યાદિક સબ પોતપોતાના બે લહરકા મારી પછી બીજાની વાત. ભવ્યજીને ઉદ્ધાર કરો, પણ પહેલાં પિતાનું કલ્યાણ કરે, તીર્થંકર મહારાજે પણ પહેલાં પોતાનું કેવળજ્ઞાન ઉપજાવ્યું, પછી બીજાને ઉપદેશ દેવા લાગ્યા, ઘાતી કર્મને ક્ષય કર્યો હવે અઘાતીયા ચાર કર્મ બાકી રહ્યા. જિદગીના અંત સુધી અઘાતી જતા નથી તેથી ભોપગ્રાહી કર્મ નામ રાખ્યા છે, ભવની સાથે લાગ્યા છે, જિંદગી ખતમ ન થાય ત્યાં સુધી તેમાંથી એક પણ ખતમ થતું નથી. નામ, આયુષ્ય–ગોત્ર, વેદનીય બધાને જિંદગીનો અંત થયા પછી અંત થાય છે. આપણે કરવાનું સર્વ કરી લીધું, રહ્યા તેને જલાવી શકાતા નથી. અપના બુઝાકે પછી નકકી કર્યું છે કે હવે ભવ્યજીવનાં કર્મ બુઝાવું, જિનેશ્વરને કેવળ