________________
૪૧૪
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
પણ ઘરેણું કાઢવાની મરજી છતાં નીક્ળી શકયું નહિં, તેમ આઉખા વખતે પાતળા કષાય કરીશું, પણુ ખામેશ કરવાની ટેવ પાડી નથી. તે ત્યાં આગળ ધાડ પડ્યા ધડધડ ધરેણાં ક્યાં નીકળી જવાના છે ? માટે ધાડ પડે ત્યારે નીકળવાના કયારે? રાજ કાઢે તે, રેાજ અવરનવર ઘરેણું કાઢતી રહે તે ધાડ વખતે નીકળી શકે, તેમ આયુષ્ય બંધ કરતી વખતે લાગણી વશ કરવાની ટેવ પાડે તા જરૂર મઃ કષાય થાય, પણ કાય મ પાડવાની ટેવ ન હેાય તેને આઉખાબંધ વખતે શી રીતે કષાય પાતલા થાય ? રાજની ટેવ રાખા તા પરાણે પાતલા કષાય રહે તેવા છે. હમેશની ટેવ હોય તે ખામેાશ કરવાની ટેવવાળા પ્રસંગે ખામેાશ કરી શકશે. આ વાત જાણીતી છે, ધાડ પડે તે જાણીએ છીએ, જાણીતી જહેત-વાત છે, આ આયુષ્ય કઈ વખતે ખાંધીશું તેનું જ્ઞાન કેને છે ? આ અજાણી વસ્તુ છે, ક્યારે બાંધીશું ? જાણીતા જુલમમાં ટેવ પડી હાય તા કામ લાગે, આતે અજાણ્યા જેમત, તેની ખબર શી રીતે પડે કે તે વખતે મદ કષાય રાખીએ, અજાણ્યા બળવા ફાટી નીકળતા હોય તેા હમેશા લશ્કર તૈયાર રહે. મેાટા શહેરમાં અજાણી આગ માટે કેવી તૈયારી રાખવી પડે છે ? અજાણી આગ એલવવા માટે હમેશની તૈયારી જોઈ એ. તેમાં લાઈવખતે ઘેાડા, સપ્ચા ચલાવે તે કામ ન લાગે. હમેશા દેવ ચાલુ રાખે, ઉંચામાં ઉંચી લાઈનની સર્વ પ્રકારની તૈયારી જોઈએ. આ કુકા-રોડાના બચાવ માટે ચાર્વીસ કલાકની ચતુરાઈ વાપરે છે, તેા પછી અંદરની ઓચિંતી આગ સળગશે તે માટે કાંઈ તૈયારી કરી છે? એજ સુધરાઈ ખાતું. સ્વભાવે પાતલા કષાય હાય તા આગ સળગે જ નહીં, એલવવાની હાતી જ નથી, ફાયરપ્રુફે મકાન કર્યું પછી કેાઠી રાખવી પડતી નથી, આત્માને એવા કરે કે અગ્નિ જાગે નહિં, અને જાગે તેા સળગે નહિ. એનું જ નામ સ્વભાવથી પાતલા કષાય. પ્રસંગ અને તેા પણ એને કઈ નથી. આવી સ્થિતિમાં કષાય પાતળા રાખવા મુશ્કેલ પડે તેા પછી જ્યાં મનુષ્યપણાના કારણેા જાણ્યાં નથી ત્યાં શી રીતે મનુષ્યપણાના સાધના મેળવ્યા ? અધા, બહેરા, મુંગા, દારૂડિયા, રસ્તે મુશ્કેલીથી આવે, તેમ મનુષ્યભવ અને તેમાં ધર્મરત્ન પામવું તે મુશ્કેલ છે. તે ધર્મ પામવા માટે ૨૧ ગુણા આત્મામાં લાવવા જોઈએ. તે ગુણાનું વર્ણન આગળ બતાવવામાં આવશે.