________________
૪૧૬
આગદ્ધારક પ્રવચન શ્રેણી તેમાં જ ઈંડા રાખે. જન્મ આપી સાપણ બચ્ચાં ખાઈ જાય, કે દિવસ બચું કુંડાળાથી બહાર નીકળી ગયું તે બચ્યું, સાપણ ઇંડાં મૂકે પણ તે કુંડાળામાં, તમે તમારા બચ્ચા, ભાઈ–બહેને, માતા, કાકી, માસી, ફેઈ, બધાને અગે ધરમની ઈચ્છા કરો પણ કુંડાળામાં રહી ધરમ કરવાની ઈચ્છા કરો છો, મારું રાખીને જે થાય તે ખરૂં. જે મેં મારૂં માન્યું છે, તેમાં એક વધે આવો ન જોઈએ, નવ કુંકરીની રમત ચલાવો છો, મારી કુકરી ઉપર ન આવૈ, બીજાની કુકરી ભલે ચાલે પણ મારી કુકરી મરે કે મારે નહિં તેમ બાજી ચાલે, સામાની કુંકરી આ જગ પર આવશે કે કેમ? તે પ્રથમ યાનમાં રાખી લે, તેમ આપણે ધર્મને મારનારી કુકરી ગણીએ છીએ. આપણી કુંકરીને મારનાર કુંકરી કઈ? ધર્મ કુકરી, કુકરીને બચાવીએ. બીજાને લાવી રમાડીએ, પણ કુકરી અડફેટમાં ન આવી જાય તે માટે સાવચેત રહીએ. તેમ કેઈ કુકરી મોહમાંથી નીકળી જાય તેમ લાગે તે તરત તારવી જોઈએ, વૈરાગ્યની વાસના ન થઈ ત્યાં સુધી દહેરે ઉપાશ્રયે જવા દઈએ, લગીર વૈરાગ્યવાળે થયો, તો દહેરે ઉપાસરે જવા નહીં દે, વેપારમાં નાખી દે, પરણાવી દે છે? બીજા કામમાં જોડાઈ જાય તો ઠીક, ન જોડાય તે હેડમાં નાખી છે. શા માટે ? કુદાકુદ કરતો બંધ થાય. પાછળ ભૂતડું વળગાડી દો છો, અહીં વિચાર કરે કે ધર્મ કડવો ઝેર લાગે છે કે નહિ? ધર્મ કરવા અવાય છે, તે જેમ કુંકરીઓને રમવા માટે લોકોને લાવે છે, તેમ ધર્મ કરો છે, પણ પિતાની કુંકરી જાળવવા માટે. એટલે ચંકેલે રહે છે કે એનું ધ્યાન બીજે નહિં, ખાવાનું ખાય છે પીવાનું પીએ છે, કુંકરીને બચાવે છે. તેમ આ નવ કુંકરીઓ મા, બાપ, ભાઈ, બહેન, તે નવ કુંકરીઓ પર દાવ આવો ન જોઈએ, એ દાવ તો ચૂકાવવો તે ચૂકાવ, આ પરિણામની સ્થિતિ આપણને આવતા ભવમાં શું કરવાની? શીવકુમાર જે જબુસ્વામીનો જીવ પહેલા ભવમાં ભાઈની શરમે દીક્ષા લીધી, શું કરું? ભાઈની શરમેં લીધી. ભાઈ કાળ કરી ગયા. નાગિલા પત્ની ને જ હંમેશા વિચાર. વિરાધનાએ બીજા ભવે ચારિત્ર પામવા ન દીધું. છઠ્ઠના પારણે બાર વરસ આંબેલ કર્યા, પણ રાજાએ–પિતાના પિતાએ દીક્ષાની અનુમતિ ન આપી. રાજકુંવર છ8ના પારણે આંબેલથી પારાનું બાર વરસ કરે છે, છતાં રાજા દક્ષાની રજા આપતો નથી. કાંટો કાઢતી