________________
પ્રવચન ૪૫ મુ
૪૧૭
વખતે પૂછીને સોય ખેસવા જઈએ તો ખસવા ન દે પણ પગ ખેંચી લે, હજામને પગ પકડવા પડે છે.
શ્રીયકજી એને નકારશીથી લીધો, પરિસી, સાઢપેરિસી, ઉપવાસ કરાવ્યા તે દિવસે મરી ગયો, અત્યારે વાત થાય છે તે બાળકની વાત નથી. નવ કુકરીઓ સંભારવાની મોટાને હોય છે. ખરેખર કુકરી બચાવવાની દાનત મેટાની હોય છે, તેજ કુંકરીની વાત થાય છે. તે મોટા માટે જ દાવ પોતે લે, બીજાના દાવમાં આડો ન આવે છતાં દાનત કેકરી ઉપર, સ્થિતિ એ થાય કે રમત રમવી છે, રમતમાં બેસવું છે, પણ એક કંકરી ઘટાડવી ન જોઈએ, રમવાવાળા કુંકરીની જાળવણી કરે છે, રમે છે ખરો, તેમ માતા હોય તે છેકરો ધરમ ન કરતે હોય તે ધરમમાં જોડે. પૂજા–સામાયિક પૌષધમાં તીર્થ જાત્રામાં ઉપાશ્રયે જવામાં જોડે પણ બધામાં કુકરી રાખવાની વાત પ્રથમ નંબરે. મારા કુંડાળામાં રહી સર્વ ધર્મ કરવાની છૂટ :
મારા કુંડાલામાં રહી બધી વાત કરવી, કુંડાળામાં રહી બધી વાત કરો, બહાર રમત પાલવતી નથી, ચારિત્રના કેટલા ઘાતક પરિણામ છે, લેશે ન લેશે, તે વાત જુદી છે, આપણી પરિણતિ કયાં છે? રખે મારાથી દૂર ખસે નહિ, સામાયિક, પિસહ, પ્રતિક્રમણ, યાત્રામાં ના નથી કહેતા પણ ફલાણાની ના કહું છું, તે નથી કહેવાતું. રૂંવાડે રૂંવાડે બીજાને અવિરતિમાં રાખવા માગીએ છીએ. આપણી દાનત કયાં છે? આત્માનું સ્વરૂપ વિરતિ છે, નહીંતર પ્રત્યાખ્યાન કષાયે મનાશે નહીં, પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની માનતા હોવાથી, આત્માનું સ્વરૂપ વિરતિમય છે. આપણી દાનત તેના વિરતિપણાના ઘાતકમાં છે, હીરો રહે પછી અગ્નિમાં પડી ભલે કોલસો થાય, માત્ર મુઠ્ઠીમાં રાખે છે ને ? ભલે તેજ મરી ગયું, વસ્તુ તો છે. આપણે આધારે–ભરેસે આવેલ, ધર્મકરણી શ્રાવકકુળમાં થશે, તે ભરોસે આપણે ત્યાં આવેલા, તેના આત્માનું સ્વરૂપ –તેજ તેડવાને માટે કટીબધ્ધ રહેવાના. આ જગે પર વિચારો ! રમવું છે બીજાના દાવમાં, આડું અવાતું નથી, તેને દાવમાં મારી કુકરી મરી ન જાય, તે દાનત સેલ આના રહે છે. ર૭